SSC ભરતી ૨૦૨૨ : સ્ટાફ સેલેક્સન કમિસન દ્રારા તાજતરમાં નવી ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં લગભગ ૪૩૦૦ જેટલી ખાલી જગ્યા ઓ પર ભરતી કરવાની છે આ ભરતી સબ ઇન્સ્પેકટર દિલ્હી પોલીસ, CAPF માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે, સબ ઇન્સ્પેકટર GD ભરતી BSF, CISF, CRPF, ITBP, SSB માટે ભરતી બહાર પાડવામાં આવી છે. તો મિત્રો આજે અપને આ લેખ માં આ ભરતી વિષે તમામ માહિતી મેળવીશું.
SSC ભરતી ૨૦૨૨
સત્તાવાર વિભાગ | સ્ટાફ સેલેક્સન કમિસન (SSC) |
પોસ્ટ નું નામ | વિવિધ પોસ્ટ |
જાહેરાત ક્રમાંક | _ |
કુલ જગ્યા | ૪૩૦૦ |
અરજી કરવાનો મોડ | ઓનલાઈન |
નોકરીનું સ્થાન | DIHLI |
અરજી કરવા નું શરુ | ૧૦/૦૮/૨૦૨૨ |
છેલ્લી તારીખ | 30/૦૮/૨૦૨૨ |
સત્તાવાર વેબસાઈટ | ssc.nic.in |
પોસ્ટ : માહીતી
પોસ્ટનું નામ | જગ્યાઓ |
CAPFમાં સબ ઇન્સ્પેકટર (GD) | 3960 |
દિલ્હી પોલીસ સબ ઇન્સ્પેકટર (એક્ઝીક્યુટીવ) | પુરુષ : 228 સ્ત્રી : 112 |
અરજી માટે ફી :
આ ભરતી માટે જેનરલ કેટેગરી માટે રૂપિયા ૧૦૦ ફી રાખવામાં આવેલી છે બીજી કોઈ કેટેગરી ઓ માટે અરજી અંગે ની ફી રાખવામાં આવેલ નથી.
આ પણ વાંચો : GPSC Recruitment 2022
વય મર્યાદા :
આ ભરતી માટે ઉમેદવારની ઉમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુ માં વધુ ૨૫ વર્ષ સુધીની હોવી જોઈએ. આ ઉમર તારીખ ૧ ૧ ૨૦૨૨ થી ગણવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત :
આ ભરતી માટે માન્ય યુનિવર્સીટી દ્રારા સ્તાનક ની પરિક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
પગાર ધોરણ :
રૂપિયા 35400- 112400/– (લેવલ ૬ )
SSC ભરતી ૨૦૨૨ મહત્વ ની તારીખો
- અરજી કરવા માટેની તારીખ : ૧૦ /૦૮ /૨૦૨૨
- અરજી કરવા ની છેલ્લી તારીખ : 30 /૦૮/ ૨૦૨૨
આ પણ વાંચો : ૭ પાસ બેંક ઓફ બરોડા ભરતી૨૦૨૨
ભરતી માટેની પસંદગી પ્રક્રિયા :
- લેખિત પરિક્ષા
- ફીઝીકલ પરિક્ષા
- CBT લેખિત પરિક્ષા
- ડોક્યુમેન્ટ ચકાસણી
- મેડીકલ પરિક્ષા
અરજી કઈ રીતે કરવી ?
- નીચે આપેલ Apply Online પર ક્લિક કરો અથવા www.ssc.nic.in વેબસાઇટની મુલાકાત લો
- અરજી ફોર્મ ભરો
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- ફી ચૂકવો
- અરજીપત્રકની પ્રિન્ટ કાઢો
મહત્વ ની કડિઓ
જાહેરાત વાચવા | અહી કિલક કરો |
ફોર્મ ભરવા | અહી કિલક કરો |
હોમ પેજ | અહી કિલક કરો |