સુરત જીલ્લા પંચાયત ભરતી ૨૦૨૨ :તાજેતર માં સુરત જિલ્લામાં નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી માં કાયદા સલાહકાર માટેની ખાલી જગ્યાઓ ભરવાની છે.તો મિત્રો આ ભરતી ની તમામ માહિતી માટે આ લેખ ને પૂરો વાંચવા વિનંતી છે.
સુરત જીલ્લા પંચાયત ભરતી ૨૦૨૨
સતાવાર વિભાગ | સુરત જીલ્લા પંચાયત |
પોસ્ટ નું નામ | કાયદા સલાહકાર |
જાહેરાત ક્રમાંક | – |
કુલ જગ્યા | 01 |
અરજી કરવાનો મોડ | ઓફલાઈન |
નોકરીનું સ્થાન | ગુજરાત |
છેલ્લી તારીખ | ૧૯/૦૯/૨૦૨૨ |
સત્તાવાર વેબસાઈટ | https://suratdp.gujarat.gov.in/ |
શૈક્ષણિક લાયકાત
- માન્ય યુનિ. માંથી કાયદાના સ્નાતકની પદવી પ્રાપ્ત કરેલ હોવી જોઇએ
- કાયદાની પ્રેક્ટિસ માટે માન્યતા માટે સત્તાવાર કૌસેલીન માં નામ હોવું જોઇએ.
- વકીલાતની કામગીરીનો 5 વર્ષનો અનુભવ
આ પણ વાચો : સરળ રીતે ગુજરાતી ભાષા શીખવા માટેની શ્રેષ્ઠ એપ
ઉમર મર્યાદા
વધુમાં વધુ ૬૦ વર્ષ
પગાર ધોરણ :
- ૬૦,૦૦૦ માશિક
- પગાર વિશે વધુ માહિતી માટે સતાવાર જાહેરાત વાચો
આ પણ વાચો : 10+2 પાસ ગીર સોમનાથ જીલ્લા પંચાયત ભરતી ૨૦૨૨
અરજી કઈ રીતે કરવી
- આ ભરતી માં ઓફ્લાઇન મોડ પર કરવામાં આવે છે તેથી ઉમેદવારે જરૂરી પુરાવા સાથે અરજી જિલ્લા પંચાયત ના સરનામા પર મોકલી આપવાની રહેશે.તમારી અરજી સમયસર પોહચી જાય તેનું ખાસ ધ્યાન રાખવું. નહિ તો અરજી માન્ય ગણાશે નહિ. આ અરજી દિવસ ૭ માં મોકલી આપવી.
નોધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો , કોઈ પણ ભરતી કે જાહેરાત માટે Ojasgujarats.com કોઈ પણ જવાબદારી લેતું નથી

સતાવાર વેબસાઈટ | અહી કિલક કરો |
સતાવાર જાહેરાત | અહી કિલક કરો |