સુરત મહાનગરપાલિકા ભરતી ૨૦૨૨ : તાજેતર માં સુરત નગરપાલિકા દ્રારા નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી માં વિવિધ પોસ્ટ પર ભરતી કરવામાં આવશે આ ભરતી આરોગ્ય વિભાગ માં કરવામાં આવશે આ ભરતી તમામ માહિતી આજે અપને આ લેખ માં લઈશું જેવી ૨૦૨૨ વય મર્યાદા, લાયકાત , અરજી કરવાની રીત વગેરે. મિત્રો આ લેખ ને પૂરો વાંચવાનું ભૂલશો નહિ.
સુરત મહાનગરપાલિકા ભરતી ૨૦૨૨
સત્તાવાર વિભાગ | સુરત મહાનગરપાલિકા |
પોસ્ટ ના નામ | વિવિધ |
ટોટલ જગ્યા | ૧૨ થી ૧૪ જેટલી |
અરજી શરુ કરવાની તારીખ | ૧૯.૦૯.૨૦૨૨ |
અંતિમ તારીખ | 30.૦૯.૨૦૨૨ |
સત્તાવાર વેબ | https://www.suratmunicipal.gov.in/ |
ટોટલ પોસ્ટ :
પોસ્ટ ની નામ | જગ્યાઓ |
ગાયનેકોલોજિસ્ટ | ૦૫ |
પિડીયાટિક્સ | ૦૩ |
મેડિકલ ઓફિસર | ૦૪ |
મહત્વ ની તારીખો :
આ પણ વાંચો : SBI ડેપ્યુટી ચીફ ટેકનોલોજી અધિકારી ભરતી 2022 ,ઓનલાઈન અરજી કરો @sbi.co.in,
લાયકાત :
લાયકાત માટે સત્તાવાર વેબસાઈડ કે જાહેરાત વાંચો
આ પણ વાંચો : સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત ભરતી , પગાર ધોરણ ૬૦,૦૦૦ રૂપિયા
આ પણ વાંચો : SSC CGL ભરતી 2022 | SSC CGL Notification 2022,સ્ટાફ સિલેક્શન દ્વારા આવી નવી ભરતી
વય મર્યાદા :
જાહેરાત માં વાંચો કે સત્તાવાર વેબ પર જાઓ.
અરજી કઈ રીતે કરશો ?
- નીચે આપેલ Apply Online પર ક્લિક કરો અથવા https://www.suratmunicipal.gov.in/ વેબસાઇટની મુલાકાત લો
- અરજી ફોર્મ ભરો
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- ફી ચૂકવો (હોય તો )
- અરજીપત્રકની પ્રિન્ટ કાઢો
મહત્વ ની કડીઓ :
સત્તાવાર વેબ | જાણો વધુ માહિતી |
સતાવાર જાહેરાત | જાણો વધુ માહિતી |
અરજી કરવા માટે | જાણો વધુ માહિતી |
હોમ પેજ | જાણો વધુ માહિતી |