સુરત મહાનગરપાલિકામાં ભરતી ૨૦૨૨, છેલ્લી તારીખ ૧૧.૦૮.૨૦૨૨

સુરત મહાનગરપાલિકામાં ભરતી ૨૦૨૨ :તાજેતરમાં સુરતસીટી માં મહાનગરપાલિકા માં ભાતી બહાર પાડવામાં આવી છે આ વિવિધ પોસ્ટ માટે ૧૧ માસ ના કરાર આધારિત ભરતી બહાર પાડવામાં આવેલી છે આ ભરતીમાં ચીફ ઓફિસર, સેક્રેટરી અનેરૂટ અસીસટન્ટ માટે ભરતી પદ પર ભરતી કરવામાં આવશે આ માટે યોગ્ય ઉમેદવારો ઓનલાઈન મારફતે અરજી કરી સકે આજે અપને આ માટે ની તમામ માહિતી આ લેખમાં લઈશું જેવી કે વય મર્યાદા , લાયકાત અરજી કેવી રીતે કરવી માટે તમે આ લેખ પૂરો વાંચો તેવી આશા રાખીએ છીએ.

સુરત મહાનગરપાલિકામાં ભરતી ૨૦૨૨

ભરતી નું નામ ચીફ ફાઈનાન્સ ઓફિસર, સેક્રેટરી અનેરૂટ અસીસટન્ટ
બોર્ડસુરત મહાનગર પાલિકા
સરુની તારીખ 28.૦૭.૨૦૨૨
છેલ્લી તારીખ ૧૧.૦૮.૨૦૨૨
કુલ જગ્યાઓ ૮ જેટલી લગભગ
ફોર્મ ભરવાનો મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઈટhttps://www.suratmunicipal.gov.in

સુરત મહાનગરપાલિકામાં ભરતી ૨૦૨૨ વય મર્યાદા :

આ ભરતી માટે બોર્ડ દ્રારા અમુક વય નક્કી કરેલ છે જે નીચે મુજબ છે.

  • ચીફ ફાઈનાન્સ ઓફિસર : આ પોસ્ટ માટે વધુ ૪૫ વર્ષ સુધી ઉમેદવાર અરજી કરી સકે છે.
  • સેક્રેટરી માટે : આ પોસ્ટ માટે પણ વધુ ૪૫ વર્ષ સુધી ઉમેદવાર અરજી કરી સકે છે.
  • રૂટ અસીસટન્ટ : આ ભારતી માટે વધુ માં વધુ ૩૫ વર્ષ સુધી અરજી કરી શકો છો.

સુરત મહાનગરપાલિકામાં ભરતી ૨૦૨૨ લાયકાત :

આં ભરતીમાં વિવિધ પોસ્ટ માટે વિવિધ પ્રકાર ની લાયકાત ની જરૂર પડશે. જે નીચે મુજબ આપેલી છે .

૧. ચીફ ફાઈનાન્સ ઓફિસર : આ ભરતી માટે ઓછામાં ઓછુ અનુ-સ્નાતક ની પરિક્ષા પાસ કરેલી હોવી જોઈએ અથવા CA કરેલું હોવું જોઈએ અને સાથે સાથે ૫ કે તેથી વધુ વર્ષ નો અનુભવ પણ જરૂરી છે વધુ માહિતી માટે નીચે આપેલ લીંક પર જાઓ .

.સેક્રેટરી માટે : આ પોસ્ટ માટે ઉમેદવારે કંપની સેક્રેટરી ની પરિક્ષા પાસ કરેલી હોવી જોઈએ તથા તેના સમાંધિત ગ્રુપોની પરિક્ષા માં પાસ હોવો જોઈએ વધુ માહિતી માટે જાહેરાત વાંચો.

૩.રૂટ અસીસટન્ટ . આ પોસ્ટ માટે ડીપ્લોમાં કે એન્જીનીયર ની પરિક્ષા પાસ કરેલી હોવી જોઈએ અથવા તેની સમકક્ષ ની પરિક્ષા હોય તો તે પાસ કરેલી હોવી જોઈએ. વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત ની લીક પર જાઓ.

સુરત મહાનગરપાલિકામાં ભરતી ૨૦૨૨ પગાર ધોરણ :

આ ભરતી માટે ચીફ ઓફિસર માટે ૫૦,૦૦૦ થી ૭૫૦૦૦ સુધી લાયકાત પ્રમાણે નક્કી કરવામાં આવશે . સેક્રેટરી માટે 20.૦૦૦ થી ૪૦,૦૦૦ સુધી લાયકાત અને અનુભવ પ્રમાણે આપવામાં આવશે. રૂટ અસીસટન્ટ ૧૫૦૦૦ થી 20,૦૦૦ સુધી લાયકાત પ્રમાણે આપવામાં આવશે.

સુરત મહાનગરપાલિકામાં ભરતી ૨૦૨૨ અરજી કઈ રીતે કરવી :

  • સો પ્રથમ યુઝર લોગીન કરો તેમાં તમારી પ્રાથમિક માહિતી દ્રારા થશે.
  • ત્યારે બાદ સ્ટેપ ૨ ની બારી ખુલશે તેમાં તમાર નંબર વેરીફાય કરવો.
  • ત્યારબાદ તમને તમારી માહિતી થી લોગીન નો SMS આવશે.
  • ત્યારબાદ તમને અરજી કરવા માટે નું મેનુ દેખાશે તેમાં જેતે પોસ્ટ ના આધારે તમે અરજી માટે ની માહિતી ભરી લો.
  • ત્યારબાદ જરૂરી પુરાવા ઉપલોડ કરો
  • ત્યાર બાદ સબમિટ કરી તમે ભરેલ માહિતી ને PDF ના રૂપે સાચવી લો .

નોધ : એક વાર સબમિટ કરી દેશો પછી કઈ પણ બદલી સકસે નહિ.

સુરત મહાનગરપાલિકામાં ભરતી ૨૦૨૨ મહત્વ ની કડીઓ :

આ ભરતીમાટે ની અરજી કરવાની અને વધુ માહિતી મેળવવા માટે નીચે પ્રમાણે મહત્વ ની કડીઓ આપેલી છે.જેથી અરજી કરવામાં મદદ મળી રહે.

સત્તાવાર વેબસાઈટ :અહી કિલક કરો
જાહેરાત અહી કિલક કરો
બીજી સરકારી ભરતી જોવા અહી કિલક કરો

Leave a Comment

telegram માં જોડાવા અહીં ક્લિક કરો