સુરત TRB ભરતી 2023 : તાજેતર માં નવી ભરતી ની જાહેરાત બહાર પડવામાં આવી છે આ ભરતી માં યુવક અને યુવતી ભાગ લઇ સકે છે લાયકાત ધરાવતા ઉમેદવાર છેલ્લી તારીખ પહેલા અરજી સકે છે આ લેખ માં તમને આ ભરતી ની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો જો તમે પણ સુરત ટ્રાફિક પોલીસ માં નોકરી મેળવવા માંગતા હોય તે આજે જ અરજી કરે તમામ માહિતી નીચે આપેલ છે.
સુરત TRB ભરતી 2023
સંસ્થાનું નામ | ટ્રાફિક પોલીસ સુરત શહેર / ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ |
પોસ્ટ નામ | ટ્રાફિક બ્રિગેડ |
લાયકાત | ધોરણ – 9 પાસ |
અરજી શરૂ તારીખ | 16/01/2023 |
અરજી છેલ્લી તારીખ | 20/01/2023 |
અરજી પ્રકાર | ઓફલાઈન |
વય મર્યાદા :
આ ભરતી માટે ઓછામાં ઓછી ૧૮ વર્ષ અને વધુ માં વધુ ૪૦ વર્ષ નક્કી કરવામાં અવીલી છે નિયમ અનુશાર છૂટ મળી સકે છે .
લાયકાત :
આ ભરતી માટે ઓછામાં ઓછુ ૯ મુ ધોરણ પાસ ની લાયકાત નક્કી કરવામાં આવી છે જેનું ઉમેદવારે ખાસ ધ્યાન રાખવું.
પગાર ધોરણ
- ટ્રાફિક બ્રિગેડ એ માનદ સેવા છે. સરકારી / અર્ધસરકારી નોકરી નથી. જે માનદ સેવા આપે તેને પ્રતિદિન રૂપિયા 300/- ફૂડ એન્ડ ટ્રાવેલિંગ એલાઉન્સ તરીકે આપવામાં આવશે
શારીરિક માપદંડ
ઊંચાઈ | વજન | દોડ | |
પુરુષ | ST – 162 cm ST સિવાય – 165 cm | 55 કિલો | 1600 મિટર 8 મિનિટ |
મહિલા | ST – 150 cm ST સિવાય – 155 cm | 45 કિલો | 800 મિટર 5 મિનિટ |
સુરત ટ્રાફિક બ્રિગેડ ભરતી 2023 પ્રાથમિકતા
- NCC / RSP /Sportsના સભ્યોને પ્રાથમિકતા આપવામાં આવશે.
- સુરત શહેર વિસ્તારમાં રહેતા અરજદારને પ્રાથમિકતા આપવામાં આવશે.
- ભરતીને લગતી તમામ માહિતી અરજીફોર્મમાંથી મેળવવાની રહેશે
અરજી કરવા ની રીત :
આ ભરતી ની અરજી પ્રક્રિયા ઓફલાઈન રાખવામાં આવી છે આ ભરતી માં ઉમેદવારે જાતે લખેલી અરજી જમા કરાવવા ની રહેશે અરજી જમા કરવા ની સરનામું નચે આપેલ છે.
: પોલીસ પરેડ ગ્રાઉન્ડ,અઠવાલાઈન્સ,સુરત
મહત્વપૂર્ણ તારીખ
અરજી મેળવવાની તારીખ | 16/01/2023 થી 20/01/2023 |
સમય | સવારે 11:00 થી બપોરે 4:00 |
મહત્વ ની કડીઓ :