સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત ભરતી , પગાર ધોરણ ૬૦,૦૦૦ રૂપિયા

તાજેતર માં જિલ્લામાં નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી માં કાયદા સલાહકાર માટેની ખાલી જગ્યાઓ ભરવાની છે.તો મિત્રો આ ભરતી ની તમામ માહિતી માટે આ લેખ ને પૂરો વાંચવા વિનંતી છે.આ ભરતી ૧૧ માસ ના કરાર અધારીત્ત બહાર પાડવામાં આવે છે.

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત ભરતી

સતાવાર વિભાગસુરેન્દ્રનગર જીલ્લા પંચાયત
પોસ્ટ નું નામકાયદા સલાહકાર
જાહેરાત ક્રમાંક
કુલ જગ્યા01
અરજી કરવાનો મોડઓફલાઈન
નોકરીનું સ્થાનગુજરાત
છેલ્લી તારીખ૨૬.૦૯.૨૦૨૨
સત્તાવાર વેબસાઈટhttps://surendranagar.nic.in/

આ પણ વાંચો : Google Task Mate : આ એપ ઘરે બેઠા આપશે પૈશા કમાવી ,જાણો કેવી રીતે

શૈક્ષણિક લાયકાત

  • માન્ય યુનિ. માંથી કાયદાના સ્નાતકની પદવી પ્રાપ્ત કરેલ હોવી જોઇએ
  • કાયદાની પ્રેક્ટિસ માટે માન્યતા માટે સત્તાવાર કૌસેલીન માં નામ હોવું જોઇએ.
  • વકીલાતની કામગીરીનો 5 વર્ષનો અનુભવ

આ પણ વાંચો : 8 અને10પાસ સરકારી પ્રિન્ટીંગ પ્રેસ રાજકોટ ભરતી 2022 ,૮ પાસ અને 10 પાસ ઉમેદવારો માટે નોકરી ની તક

ઉમર મર્યાદા

વધુમાં વધુ ૬૦ વર્ષ

પગાર ધોરણ :

  • ૬૦,૦૦૦ માશિક
  • પગાર વિશે વધુ માહિતી માટે સતાવાર જાહેરાત વાચો

આ પણ વાંચો :આણંદ નગરપાલિકા ભરતી 2022, પગાર ૧૬,૫૦૦થી શરુ

અરજી કઈ રીતે કરવી

  • આ ભરતી માં ઓફ્લાઇન મોડ પર કરવામાં આવે છે તેથી ઉમેદવારે જરૂરી પુરાવા સાથે અરજી જિલ્લા પંચાયત ના સરનામા પર મોકલી આપવાની રહેશે.તમારી અરજી સમયસર પોહચી જાય તેનું ખાસ ધ્યાન રાખવું. નહિ તો અરજી માન્ય ગણાશે નહિ.

આ પણ વાંચો : ગુજરાત યુનિવર્સિટી ભરતી 2022 , અરજી કરવાની છેલ્લી તારીખ : 30/૦9/2022

નોધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો , કોઈ પણ ભરતી કે જાહેરાત માટે Ojasgujarats.com કોઈ પણ જવાબદારી લેતું નથી.

મહત્વ ની કડીઓ :

સતાવાર વેબસાઈટજાણો વધુ માહિતી
સતાવાર જાહેરાતજાણો વધુ માહિતી
હોમ પેજ જાણો નવી ભરતી ની માહિતી

Leave a Comment

telegram માં જોડાવા અહીં ક્લિક કરો