Welcome to your તલાટી મોક ટેસ્ટ 6
1.ગુજરાતી કવિ અખો કઈ ધારાના કવિ ગણાય છે ?
3.Fill in the blank with correct preposition: some people long ………. The way things used to be years ago.
4.‘પૂર્વગ’ શબ્દનો વિરોધી શબ્દ જણાવો.
5.રૂ. 5000નું 8% લેખે સાદા વ્યાજે 3 વર્ષનું વ્યાજમુદ્દલ કેટલું થાય ?
6.ગીત ગોવિંદના લેખક કોણ હતા ?
7.અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરીયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતું ?
8.ગુજરાતમાં 112 હેલ્પલાઇન નંબર શાના માટે છે ?
9.તમારે સમયસર આવવાનું છે ? -કૃદંત ઓળખાવો.
10.એક શાળાના ત્રણ વર્ગખંડ છે, જેમાં અનુક્રમે 50, 70 અને 80 વિધાર્થીઓ છે. આ વર્ગખંડમાં પાસ થવાની ટકાવારી અનુક્રમે 12, 20 અને 30 છે. તો શાળાની પાસ થવાની ટકાવારી શોધો.
11.પહાડનું બાળક તરીકે કોને ઓળખવામાં આવે છે ?
12.“આદિત્ય” નો સમાનાર્થી શબ્દ કયો છે ?
13.900 મીટર લાંબી શેરી પસાર કરવા માટે હિરેનને 5 મિનિટ લાગે છે. તેની ઝડપ કેટલી ?
14.કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે ?
15.કેન્દ્રિય યુવા બાબતો અને રમત મંત્રાલયના મંત્રી કોણ છે ?
16.“યથાયોગ્ય” કયા પ્રકારનો સમાસ છે ?
17.લદ્દાખમાં ‘હેમિસ’ પ્રખ્યાત છે તે શું છે ?
18.શબ્દસમૂહ માટે એકશબ્દ લખો : ‘ખુલ્લી જમીનની આસપાસની નાની ભીંત’
19. છોકરાઓની ઉંમરનો સરવાળો 100 વર્ષ છે અને તેઓના જન્મમાં 5-5 વર્ષનું અંતર છે, તો સૌથી નાના છોકરાની ઉંમર કેટલી હશે ?
20. Fill in the Blank: …………many times every winter in Frankfurt.