તલાટી મોક ટેસ્ટ 10,તલાટીની તૈયારી કરો ઘરે બેઠા આપી ટેસ્ટ

તલાટી મોક ટેસ્ટ 10 :તલાટી મોક ટેસ્ટ 10 ચકાશો તમારું નોલેઝ કેટલું પાક્કું છે :જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો તમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો OjasGujarats.com સાથે. આ ક્વિઝ તમને પસંદ આવી હોય તો શેર કરી કમેંટ કરો. ધન્યવાદ.

તલાટી મોક ટેસ્ટ 10

તલાટી મોક ટેસ્ટ 10 : આ ટેસ્ટ માં તમને સરકારી ભરતી માં પૂછાતા અવનવા પ્રશ્નો અને તેમના જવાબ મળી રહેશે જેથી તમારા નોલેઝ માં વધારો થશે અને તમે ઘરે બેઠા જ તૈયારી થઇ જશે તો મિત્રો આજે જ તમા પણ આ ટેસ્ટ સીરીજ માં જોડાઈ જવો.

Subject:MIX
Quiz number:10
Question:25
Type:MCQ

નીચે થી તલાટી મોક ટેસ્ટ નો 10 મો ટેસ્ટ આપો.

Welcome to your તલાટી મોક ટેસ્ટ 10

1.મૌર્યકાળમાં ગુજરાતનું પાટનગર કયું હતું?

2.ચિલ્કા સરોવર ભારતના ...............માં આવેલ છે ?

3.સમાસ ઓળખાવો : માનમોભો

4.ભારતનું પ્રથમ કમ્પ્યુટર સાક્ષર રાજ્ય કયું છે ?

5.‘અનિકેતન અને ઉદયન’ રઘુવીર ચૌધરીની કઈ નવલકથાના પાત્રો છે ?

6.વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યને હણી નાખતો કાયદો કયો હતો?

7.રણજીતરામ સુવર્ણચંદ્રક’ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ છે ?

8.“વળાવી બા આવી” જેવુ ગુજરાતી કાવ્ય સાહિત્યનું ઉત્તમ સોનેટ આપનાર કવિ કોણ છે ?

9.અમિત દક્ષિણમાં 15km ચાલે છે, ત્યારબાદ જમણીબાજુ વળી 8km ચાલે છે, તો હવે તે આરંભબિંદુથી કેટલો દૂર હોય?

10.‘કાક’ અને ‘મંજરી’ કનૈયાલાલ મુનશીની કઈ નવલકથાના પાત્રો છે ?

11.આશ્રય વીમા યોજના કયા વર્ષના બજેટમાં રજૂ કરવામાં આવી હતી?

12.અલંકાર ઓળખાવો : ડુંગર રડવા લાગ્યો.

13.‘તુલાશી શ્યામ’ સ્થળ કયા બે જિલ્લાની હદ ઉપર આવેલ છે ?

14. તાલુકા વિકાસ અધિકારીની રજા કોણ મંજૂર કરે છે ?

15.Have you got a lot of …………. ?

16.ભારતમાં કઈ રમતમાં ‘સંતોષ ટ્રોફી’ એનાયત કરવામાં આવે છે ?

17.નીચેમાંથી કયું જોડકું ખોટું છે ?

18.ગુજરાતનું કયું ગામ ‘ભગતનું ગામ’ તરીકે પ્રખ્યાત છે ?

19.દાંડીકુચ દરમ્યાન યાત્રીઓએ પ્રથમ રાત્રિ રોકાણ કયા ગામે કર્યું હતું ?

20. 28 માત્રા કયા છંદમાં હોય છે ?

21.સંધિ જોડો : વિ + અતિક્રમ

22.ખાનપુર તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?

23.ગંદકીના ભયને શું કહેવાય છે ?

24.દેશી કારીગરીને ઉત્તેજન કર્તાનું નામ જણાવો?

25.આપેલ કહેવત સાચો અર્થ વિકલ્પ શોધો : કોલસાની દલાલીમાં હાથ કાળા

આ પણ વાંચો : તલાટી મોક ટેસ્ટ 09 ચકાશો તમારું નોલેઝ કેટલું પાક્કું છે

આ પણ આપો : તલાટી મોક ટેસ્ટ 08 ચકાશો તમારું નોલેઝ કેટલું પાક્કું છે

Leave a Comment