તલાટી મોક ટેસ્ટ 11,તલાટીની તૈયારી કરો ઘરે બેઠા આપી ટેસ્ટ

તલાટી મોક ટેસ્ટ 11 :તલાટી મોક ટેસ્ટ 11ચકાશો તમારું નોલેઝ કેટલું પાક્કું છે :જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો તમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો OjasGujarats.com સાથે. આ ક્વિઝ તમને પસંદ આવી હોય તો શેર કરી કમેંટ કરો. ધન્યવાદ.

Subject:MIX
Quiz number:11
Question:15
Type:MCQ

નીચે થી તલાટી મોક ટેસ્ટ નો 10 મો ટેસ્ટ આપો.

Welcome to your તલાટી મોક ટેસ્ટ 11

1.ધૂમકેતુની કઈ નવલકથા સામાજિક છે?

2.પ્રથમ ચરણમાં = 13 માત્રા અને બીજા ચરણમાં = 11 માત્રા કયા છંદમાં છે?

3.“ભારત ગરીબ છે કારણ કે તેમના ગામડા ગરીબ છે” – આ કથન કયા નેતાનું છે?

4.અખિલ ભારતીય સેવાઓનું વિસર્જન કરવાની સત્તા કોણે આપવામાં આવી છે?

5.એક બેગમાં રૂ. 30 મી કિંમતના 25 પૈસા અને 5 પૈસા કેટલાક સિક્કા 1 : 2 : 3 ના ગુણોત્તરમાં છે, તો તેમાં 5 પૈસાના કેટલા સિક્કા હશે?

6.આણંદમાં 1857ના વિપ્લવની આગેવાની કોણે લીધી હતી?

7.માનવ કાનમાં કેટલા હાડકા હોય છે?

8.અલંકાર ઓળખાવો : આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના

9.વિશ્વની બીજા ક્રમની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યું ઓફ ઇક્વાલિટી’ નું નિર્માણ કયા કરાયું છે?

10.કયા દેશનો સાગર તટ સૌથી લાંબો છે?

11.બાસ્કેટબોલ રમતની શોધ કરનારનું નામ શું હતું?

12.ઝમકુનું પાત્ર કઈ નવલકથાનું છે?

13.અલંકાર ઓળખાવો : અમારા વર્ગનો હોશિયાર વિધાર્થી છેલ્લેથી પ્રથમ નંબર લાવે છે.

14.‘કલહંસી’ નવલકથા કોણે આપી?

15.The two girls looked at …………… in the mirror and laughed out loud.

Leave a Comment