તલાટી મોક ટેસ્ટ 08 ચકાશો તમારું નોલેઝ કેટલું પાક્કું છે

તલાટી મોક ટેસ્ટ 8 ચકાશો તમારું નોલેઝ કેટલું પાક્કું છે : તલાટી મોક ટેસ્ટ 6 ચકાશો તમારું નોલેઝ કેટલું પાક્કું છે :જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો તમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો OjasGujarats.com સાથે. આ ક્વિઝ તમને પસંદ આવી હોય તો શેર કરી કમેંટ કરો. ધન્યવાદ.

તલાટી મોક ટેસ્ટ 08 ચકાશો તમારું નોલેઝ

Subject:MIX
Quiz number:08
Question:15
Type:MCQ

Welcome to your તલાટી મોક ટેસ્ટ 8

1.નીચેનામાંથી કઈ ક્રુતિ કાલીદાસની નથી?

2.રૂઢિપ્રયોગનો અર્થ શોધો : ઓછું આવવું

3.બે ટ્રેનની લંબાઇ 230 મીટર અને 270 મીટર છે. તેઓની ઝડપ અનુક્રમે 45 કિ.મી/કલાક અને 27 કિ.મી/કલાક છે. બંને ટ્રેન વિરુદ્ધ દિશામાં સમાંતર લાઇન પર દોડે છે, તો કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે?

4.Select a single world for a given phrase/sentence: A Person who lives a wandering life.

5.મનુષ્યના મગજની ખોપરીમાં કુલ કેટલાં હાડકાં હોય છે?

6.‘મયુરવાહિની’ શબ્દનો સમાસ ઓળખાવો.

7.Which is the correct spelling?

8.‘જેનામાં વૃક્ષ પ્રીતિ નથી તેનામાં જાણે કે જીવનપ્રીતિ જ નથી.’ : પંક્તિનો અલંકાર ઓળખાવો

9.‘પ્રણય’ અને ‘અશ્રુ’ ના કવિ તરીકે કોને ઓળખવામાં આવે છે ?

10.‘સબરસ’ નો સમાનાર્થી શોધો.

11.જૂનાગઢનું સુદર્શન તળાવ કયા કાળ દરમિયાન બંધાવ્યું હતું?

12.પીળું ગુલાબ અને હું’ ના નાટયકાર કોણ છે ?

13.સાર્થ જોડણીકોશ’ ના પ્રકાશન કોણ છે?

14.‘જિગર અને અમી’ નવલકથાના લેખક કોણ છે ?

15.‘બૃહદપિંગળ’ ગ્રંથના કર્તા કોણ છે ?

Leave a Comment