તલાટી મોક ટેસ્ટ 4 ચકાશો તમારું નોલેઝ

તલાટી મોક ટેસ્ટ 4 ચકાશો તમારું નોલેઝ :: જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો તમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો OjasGujarats.com સાથે. આ ક્વિઝ તમને પસંદ આવી હોય તો શેર કરી કમેંટ કરો. ધન્યવાદ

તલાટી મોક ટેસ્ટ 4 ચકાશો તમારું નોલેઝ

Subject:MIX
Quiz number:04
Question:15
Type:MCQ

આવી ટેસ્ટથી તમારું કોલેઝ વધારો અને સાથે સાથે તૈયારી પણ કરો

Welcome to your તલાટી મોક ટેસ્ટ 4

1. ‘સબરસ’ નો સમાનાર્થી શબ્દ આપો.

2.શેખાદમ આબુવાલાનો કાવ્યસંગ્રહ જણાવો.

3.“મૂળભૂત ફરજો” ની જોગવાઈ કોને લાગુ પડે છે?

4.‘બૃહદપીંગળ’ ગ્રંથનાં કર્તા કોણ છે?

5.દેશમાં નીચેના પૈકી ક્યાં રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સૌથી વધુ મેંન્ગ્રવ આવરણ છે?

6.એક બેગમાં કુલ રૂ. 243 ની કિમંતનાં 50 પૈસા, 25 પૈસા અને 10 પૈસાના સિક્કા 4 : 5 : 8 ના ગુણોત્તરમાં છે તો તેમાં 25 પૈસાના સિક્કા કેટલા હશે?

7.અન્ત્ત:પૂર શબ્દનો સમાનર્થી શોધો.

8. પ્રથમ ત્રીસ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેટલો થાય?

9.બંધારણના આમુખમાં નીચેનામાંથી કોનો ઉલ્લેખ નથી?

10.રેખા તેના પિતાએ આપેલી રકમમાંથી 22% રકમના પુસ્તકો, 10% રકમની નોટબુક અને કંપાસ તેમજ 13% રકમની સ્કૂલબેગ ખરીદી અને તેણે બાકી વધેલી રકમ રૂ. 1650 તેના પિતાને પરત આપી. તો તેના પિતાએ તેણે ખરીદી માટે કેટલી રકમ આપી હશે?

11.લઘુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિને કેવો લેન્સ પહેરવો પડે ?

12. ‘લોહી’ શબ્દનો સમાનાર્થી આપો.

13.કોસ્મોલોજીમાં કયા શાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે છે?

14.સીધા ચઢાણ’ અને ‘અડધે રસ્તે’ એ કોની રચનાઓ છે ?

15.Choose the correct article: He is ……… doctor.

આ પણ આપો : તલાટી મોક ટેસ્ટ 3 ચકાશો તમારું નોલેઝ

આ પણ આપો : તલાટી મોક ટેસ્ટ 2 ચકાશો તમારું નોલેઝ

Leave a Comment