તલાટી મોક ટેસ્ટ 09 ચકાશો તમારું નોલેઝ કેટલું પાક્કું છે

તલાટી મોક ટેસ્ટ 09 ચકાશો તમારું નોલેઝ કેટલું પાક્કું છે :

તલાટી મોક ટેસ્ટ 8 ચકાશો તમારું નોલેઝ કેટલું પાક્કું છે : તલાટી મોક ટેસ્ટ 09 ચકાશો તમારું નોલેઝ કેટલું પાક્કું છે :જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો તમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો OjasGujarats.com સાથે. આ ક્વિઝ તમને પસંદ આવી હોય તો શેર કરી કમેંટ કરો. ધન્યવાદ.

તલાટી મોક ટેસ્ટ 09 ચકાશો તમારું નોલેઝ

Subject:MIX
Quiz number:09
Question:15
Type:MCQ

Welcome to your તલાટી મોક ટેસ્ટ 8

1.This is doctor …………… was trained in Australia.

2.‘શામળશાનો વિવાહ’ ક્રુતિના કવિ કોણ?

3.સરદાર સંગ્રહાલય ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે?

4.બહુરાષ્ટ્રીય નૌસેના અભ્યાસ મિલન 2022નું આયોજન ભારતના કયા શહેરમાં થયેલ છે?

5.ગ્રામ પંચાયતના આખરે એક જ પ્રકારના પ્રકરણ બાબત સાચું શું છે ?

6.30, 40, 50, નો ગુ.સા.આ અને લ.સા.અ કેટલો થાય?

7.I have brought my pencils but Karishma has not brought ……………..

8.દુનિયાનો પહેલો મોબાઈલ ફોન માર્કેટમાં ઉતારનાર કંપની નીચેનામાંથી કઈ?

9.1935માં ભારતીય રિઝર્વ બેન્કની મુખ્ય ઓફિસ કયા શહેરમાં શરૂ કરવામાં આવી?

10.ટકે શેર ભાજી, ટકે શેર ખાજા કહેવતનો અર્થ જણાવો.

11.તાલુકા પંચાયતમાં રજા કોણ નક્કી કરે છે?

12.નિપાત ઓળખાવો : આવું ટીવી ગામમાં ફકત બે જણને ત્યાં છે

13.આપેલ વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ તારવો.

14.નીચેનામાંથી કયું સુષિર વાદ્ય નથી?

15.મુંજ અને મૃણાલ જેવા ઐતિહાસિક પાત્રો કઈ નવલકથામાં આવે છે?

Leave a Comment