Welcome to your તલાટી મોક ટેસ્ટ 5
1.Give 1st from of verb of growth
2.Fill in the blank : I’m very happy. My favorite singer……….to my town next October for a big concert.
3.નીચેના પૈકી કયા શબ્દ “કાળોત્રી” નો વિરુદ્ધાર્થી છે?
5.‘મારૂ જીવન એ જ મારી વાણી’ -એ ગ્રંથના કર્તા કોણ છે ?
6.‘તીર્થોત્તમ’ શબ્દનો સમાસ ઓળખાવો.
7.એક કારની ઝડપ તેની મૂળ ઝડપ કરતાં 10 km/h વધારવવામાં આવે તો 200 km નું અંતર કાપતાં તેને પહેલા કરતાં 60 min ઓછી લાગે છે, તો કારની મૂળ ઝડપ શોધો.
8. 5, 6, 9, X, 2 અને 10 મધ્યક 7 હોય તો ‘X’ ની કિંમત શોધો.
9.નીચેનામાંથી કઈ નવલકથા ‘ક. મા. મુનશી’ ની નથી?
10.ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય છે ?
11.Select proper question tag: It rained all day yesterday, ………..?
12.મહાદેવ’ શબ્દનો સમાસ ઓળખાવો.
12.હિમાલય કેવા પ્રકારનો પર્વત છે ?
13.કયા વૃક્ષની રસમાંથી ટર્પેન્ટાઈન બને છે ?
15.P અને Q એક કાર્ય અનુક્રમે 15 અને 20 દિવસમાં પૂર્ણ કરી શકે છે. તેઓ બંને સાથે મળીને શરૂઆતમાં 6 દિવસ કાર્ય કરે છે ત્યાર બાદ P કામ છોડીને જતો રહે છે. તો બાકીનું કાર્ય Q ને પૂર્ણ કરતાં કેટલો સમય લાગશે?