તલાટી મોક ટેસ્ટ 2 ચકાશો તમારું નોલેઝ

તલાટી મોક ટેસ્ટ 2 ચકાશો તમારું નોલેઝ : જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો તમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો OjasGujarats.com સાથે. આ ક્વિઝ તમને પસંદ આવી હોય તો શેર કરી કમેંટ કરો. ધન્યવાદ

તલાટી મોક ટેસ્ટ 2 ચકાશો તમારું નોલેઝ

Subject:MIX
Quiz number:02
Question:15
Type:MCQ

મિત્રો જાણો તમે પરિક્ષા માટે કેટલા તૈયાર છો.

Welcome to your તલાટી મોક ટેસ્ટ 2

1.સમાસ ઓળખાવો : ઝાકળબુંદ

2. ઘઉં ચોખા કરતાં 20% સસ્તા છે, તો ચોખા ઘઉં કરતાં કેટલા ટકા મોઘાં છે?

3.‘પૂર્વના પેરિસ’ તરીકે કયું શહેર ઓળખાય છે ?

4.અલંકાર ઓળખાવો : બળતા અંગાર સમી આંખો તેણે સ્થિર કરી.

5. He ……………. Certainly …………….. you if you ask him in a polite manner.

6.ઓલમ્પિક રમતોત્સવમાં ફૂટબોલ રમતનો સમાવેશ કયા વર્ષમાં કરવામાં આવ્યો ?

7.વનરાજે રાજયાભિષેક પ્રસંગે કોની પાસે તિલક કરાવ્યુ હતું ?

8.કર્તા અને ક્રુતિનો અયોગ્ય વિકલ્પ જણાવો ?

9.નડિયાદની સાક્ષર ત્રિપુટીમાં કોનો સમાવેશ થતો નથી?

10.She could not find the book she wanted ……………… she borrowed a magazine instead.

11.ગીરનારની તળેટીમાં આવેલો નીચેના પૈકી કયો કુંડ ભગવાન દત્તાત્રેય સાથે સંબધ માટે પ્રખ્યાત છે.

12.દરેક ચરણમાં 15 માત્રા કયા છંદમાં હોય છે ?

13.આપેલ શબ્દનો સાચો સમાનાર્થી જણાવો : તૃણ

14.જહાંગીરના દરબારમાં કયો વિશ્વવિખ્યાત ચિત્રકાર હતો ?

15.A અને B બંને ભાઈઓ છે. C, A નો પિતા છે. D, સી ના પિતા છે, E, B નો પુત્ર છે. તો જણાવો કે D નો E સાથે શું સંબધ હોય ?

Leave a Comment