તલાટી મોક ટેસ્ટ 3 ચકાશો તમારું નોલેઝ

તલાટી મોક ટેસ્ટ 3 ચકાશો તમારું નોલેઝ :: જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો તમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો OjasGujarats.com સાથે. આ ક્વિઝ તમને પસંદ આવી હોય તો શેર કરી કમેંટ કરો. ધન્યવાદ

તલાટી મોક ટેસ્ટ 3 ચકાશો તમારું નોલેઝ

Subject:MIX
Quiz number:03
Question:20
Type:MCQ

મિત્રો જાણો તમે પરિક્ષા માટે કેટલા તૈયાર છો.

Welcome to your તલાટી મોક ટેસ્ટ ૩

1. ભારતનો સૌથી લાંબા અંતરે ભરાતો મેળો ક્યો છે ?

2.ગુલામદાસ બ્રોકરની આત્મકથાનું નામ શું છે ?

3.જો સમસમાં તમામ પદો સમાન મોભાના હોય તો ક્યો સમાસ બને?

4.‘બા નો વાડો’ કોની કૃતિ છે?

5.‘જિંગરનો યાર જુદો તો બધો સંસાર જુદો છે’ – આ ગઝલ કોની છે?

6.રમેશનું સ્થાન એક હરોળમાં બંને બાજુથી 5મું છે, તો આ હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હોય?

7. કોઈ સંખ્યાને અનુક્રમે 4,5 અને 6 વડે ક્રમિક ભાગવાથી શેષ 2, 1 અને 1 મળે છે, જો ભાજકનો ક્રમ બદલી નાખવામાં આવે, તો શેષ ......... મળે.

8.‘અભણ માણસના ઘરમાં પણ પુસ્તક હશે.’ : નિપાત શોધો.

9.ભારતમાં વસ્તીવધારાના ઇતિહાસમાં કોને “મહાવિભાજક વર્ષ” કહેવાય છે?

10.Aluminum is ……….. useful metal.

11.ઓસવીને રાંધેલા ચોખાને શું કહેવાય છે?

12.‘વીરની વિદાય’ કાવ્ય ના સર્જક કોણ છે?

13.સાચો વિરોધી શબ્દ ઓળખાવો : સ્થૂળ

14.Open the window. (change the voice)

15.અંદામાન અને નિકોબાર કઈ ચેનલ દ્વારા વિભાજિત થાય છે?

16.‘પિનાકી’ કયા પ્રકારનું વાદ્ય છે?

17.ક્રુતિ અને પાત્ર અંગેની કઈ જોડ ખોટી છે ?

18.‘મોર આંગણમાં આવીને બેસતો’ કૃદંત જણાવો.

19.ગુજરાતી ભાષાનો પાયાનો કોશ’ કોની પાસેથી મળે છે ?

20.નીચેનામાંથી કયા સ્થળે કુંભમેળાનું આયોજન થતું નથી?

આ પણ વાંચો : KVS ભરતી 2022,છેલ્લી તારીખ ૨૬/૧૨/૨૦૨૨

Leave a Comment