તલાટી મોક ટેસ્ટ ગુજરાતી વ્યાકરણ ૦૨

તલાટી મોક ટેસ્ટ ગુજરાતી વ્યાકરણ ૦૨ : આપવામાં આવી છે. જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો તમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો OjasGujarats.com સાથે. આ ક્વિઝ તમને પસંદ આવી હોય તો શેર કરી કમેંટ કરો. ધન્યવાદ

Subject:ગુજરાતી વ્યાકરણ
Quiz number:02
Question:15
Type:MCQ

TEST

Welcome to your તલાટી ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ

1.‘ભેંસોનું ટોળું આવી રહ્યું છે’ વાક્યમાં રેખાંકિત શબ્દ કેવા પ્રકારની સંજ્ઞા છે ?

2.‘સિતા, રામ, હનુમાન’ શબ્દોની સંજ્ઞા ઓળખાવો.

3.‘હું ભણવા જ આવ્યો છે.’ : વાક્યમાં નિપાત ઓળખાવો.

4.ભાર વગેરે જેવી અર્થચ્છાયાઓ પ્રયોજવા માટે વાપરવામાં આવતા ઘટકને શું કાહેવાય છે ?

5.ક્રિયાપદના મૂળ અંગમાં ‘આ’ પ્રત્યય કયું વાકય બનાવવા માટે મૂકવામાં આવે છે ?

6.નીચેનામાંથી કયું અવિકારી વિશેષણ છે ?

7.‘એ માણસ લુચ્ચો દેખાય છે’ : આ વાકયમાં પૂરક પદ ‘લુચ્ચો’ શું છે ?

8.‘ત,તાર,વાને,ઈ,ઈને,વ’ : અહીં કયા કૃદંતનો પ્રત્યય આપવામાં આવ્યો નથી ?

9.‘દલપતને વર્ગમાં ભણાવાય છે.’ : કેવા પ્રકારનું વાકય છે ?

10.તે જમીને સૂતો છે.’ : વાકયમાં રેખાંકિત શબ્દ ‘જમીન’ શું છે ?

11.‘પણ મારે કશું ખાનગી કહેવાનું નથી.’ : ક્રિયાવિશેષણ શોધો ?

12.‘મેં આ પુસ્તક વાંચેલું છે.’ : વાક્યમાં કૃદંત ઓળખાવો.

13.‘તમે કાલે આવશો ને?’ : વાક્યમાં નિપાત ઓળખાવો.

14.‘રામ વનમાં ગયા એટલે શબરીને મળ્યા’ : આ કેવા પ્રકારનું વાકય છે ?

15.ગામ, નગર, માણસ વગેરે કેવી સંજ્ઞા છે ?

Leave a Comment

telegram માં જોડાવા અહીં ક્લિક કરો