તલાટી મોક ટેસ્ટ ચકાશો તમારું નોલેઝ

તલાટી મોક ટેસ્ટ ચકાશો તમારું નોલેઝ : જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો તમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો OjasGujarats.com સાથે. આ ક્વિઝ તમને પસંદ આવી હોય તો શેર કરી કમેંટ કરો. ધન્યવાદ

તલાટી મોક ટેસ્ટ ચકાશો તમારું નોલેઝ

Subject:MIX
Quiz number:01
Question:15
Type:MCQ

Welcome to your તલાટી મોક ટેસ્ટ

1.નીચેનામાંથી દયારામની ક્રુતિ ઓળખી બતાવો.

૨.ધ્રાંગધ્રાના કયા રાજવીએ નટબજાણીયાને બજાણા ગામ ગરાસમાં આપ્યું હતું?

૩.ઉપમેય અને ઉપમાન વચ્ચે સંભાવના કયા અલંકારમાં દર્શાવવામાં આવે છે?

૪.દક્ષિણ ભારતમાં કઈ ગુફામાંથી રાખનાં અવશેષો મળ્યા છે ?

૫.‘ મન સાથે મૈત્રી’ કોની ક્રુતિ છે ?

૬. ‘માધવ ક્યાંય નથી’ નો સાહિત્ય પ્રકાર શું છે ?

૭.નીચેનામાંથી “બોમ્બે એસોસિએશન” ના સ્થાપક કોણ છે ?

૮.તાલુકા પંચાયતને કેરળમાં કયા નામે ઓળખવામાં આવે છે?

૯.ગાંધીજી દ્વારા દક્ષિણ આફ્રિકામાં નાતાલ ઈન્ડિયા કોંગ્રેસની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?

૧૦.ગુજરાતનાં પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા?

૧૧.ગંગા સાગર મેળો ક્યાં ભરાય છે ?

૧૨. સમાસ ઓળખાવો : પ્રતાપસંગીત

૧૩.સિંધુખીણ સભ્યતાની નગરરચનામાં કિલ્લો કઈ દિશામાં રહેતો?

૧૪.નીતિ આયોગના ઉપાધ્યક્ષની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?

૧૫.This is the bus …………….. goes to Subang Jaya.

Leave a Comment