WhatsApp ગ્રૂપમાં જોડાવો!

UHS અમદાવાદ ભરતી 2022,સીધું ઈન્ટરવ્યું

UHS અમદાવાદ ભરતી 2022 :તાજેતર માં અમદાવાદ માં નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી માં વિવિધ પોસ્ટ માટે જગ્યાઓ ભરવાની છે આ ભરતી માં પરિક્ષા વગર સીધી ભરતી કરવામાં આવશે આ ભરતી ૧૧ માસ ના કરાર આધારિત કરવામાં આવશે આજે અપને આ લેખ માં આ ભરતી વિશે ની તમામ માહિતી મેળવીશું.

UHS અમદાવાદ ભરતી 2022,સીધું ઈન્ટરવ્યું

સત્તાવાર વિભાગUHS અમદાવાદ
પોસ્ટ નામવિવિધ
કુલ જગ્યા
ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખઈન્ટરવ્યું તારીખ
૧૧.૧૦.૨૦૨૨
અરજી પ્રકારઓફ્લાઈન

પોસ્ટ ના નામ :

  • ફીઝીશ્યન
  • સર્જન
  • રેડીયોલોજીસ્ટ
  • ઈ.એન.ટી. સ્પેશ્યાલીસ્ટ
  • ઓર્થોપેડિક
  • ડર્મેટોલોજીસ્ટ
  • ઓપ્થેલમોલોજીસ્ટ

અરજી કઈ રીતે કરશો :

આ ભરતી માં ડીરેક્ટ ઈન્ટરવ્યું કરવામાં આવશે આ ભરતી ની ઈન્ટરવ્યું ની તારીખ અને જગયા પર સમયસર પોહચી જવાનું રહેશે .

સરનામું : આરોગ્ય અધિકારીશ્રીની રૂમ, પ્રથમ માળ, આરોગ્ય
ભવન, ગીતામંદિર બસ સ્ટોપ પાસે,
ગીતામંદિર રોડઅમદાવાદ

તારીખ : ૧૧. ૧૦. ૨૦૨૨ , ૧૧:૦૦ વાગ્યાથી શરૂ

નોધણી સમય : ૧૦:૦૦ થી ૧૧:૦૦

મહત્વ ની કડીઓ :

સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો

Leave a Comment