WhatsApp ગ્રૂપમાં જોડાવો!

યુનિયન પબ્લિક સર્વિસ કમિસન ભરતી ૨૦૨૨ :

યુનિયન પબ્લિક સર્વિસ કમિસન ભરતી ૨૦૨૨ :તાજેતરમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિસન દ્રારા ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી તે તેમાં લગભગ ટેકનિકલ સલાહકાર (બોઈલર), મદદનીશ નિયામક (હિન્દી ટાઈપરાઈટીંગ અને હિન્દી સ્ટેનોગ્રાફી), મદદનીશ સ્ટોર્સ ઓફિસ, રીડર (ટેક્ષટાઈલ પ્રોસેસિંગ, વરિષ્ઠ લેક્ચરર (ઓર્થોપેડિક્સ), વરિષ્ઠ લેક્ચરર (રેડિયો ડાયગ્નોસિસ) જેવા વિવિધ પદો પર ભરતી કરવામાં આવશે તેમાં છેલ્લી તારીખ ૧૧.૦૮.૨૦૨૨ નક્કી કરવામાં આવેલી છે તે પેલા તમારે તમારી અરજી ની પ્રક્રિયા પૂરી કરવાની રહેશે.

યુનિયન પબ્લિક સર્વિસ કમિસન ભરતી ૨૦૨૨ :

સંસ્થા યુનિયન પબ્લિક સર્વિસ કમિસન
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ્સ
નોકરીનું સ્થાનસમગ્ર ભારતમાં
પરીક્ષા મોડઓફ લાઇન
એપ્લિકેશન મોડ ઓનલાઇન
જાહેરાતની  તારીખફ્રોમ ભરવાનું સારું તી ગયું છે.
 અરજીની છેલ્લી તારીખ 11 -08-2022
સત્તાવાર વેબસાઈટhttps://www.upsc.gov.in/

યુનિયન પબ્લિક સર્વિસ કમિસન ભરતી ૨૦૨૨ માટે વિવિધ પોસ્ટ :

યુનિયન પબ્લિક સર્વિસ કમિસન ભરતી ૨૦૨૨ : આ ભરતી માટે નીચે પ્રમાણે ની જગ્યાઓ ભરવાની છે.
  •  ટેકનિકલ સલાહકાર (બોઈલર), :
  • મદદનીશ નિયામક (હિન્દી ટાઈપરાઈટીંગ અને હિન્દી સ્ટેનોગ્રાફી),
  • મદદનીશ સ્ટોર્સ ઓફિસ,
  • રીડર (ટેક્ષટાઈલ પ્રોસેસિંગ,
  • વરિષ્ઠ લેક્ચરર (ઓર્થોપેડિક્સ),
  • વરિષ્ઠ લેક્ચરર (રેડિયો ડાયગ્નોસિસ)

યુનિયન પબ્લિક સર્વિસ કમિસન ભરતી ૨૦૨૨ માટે અરજી ફી :

આ ભરતી માટે બોર્ડ દ્રારા નોમિનલ ફી રાખવામાં આવેલી છે. જેનેરલ કેટેગરી માટે રૂપિયા ૨૫ નક્કી કરવામાં આવેલી છે. તથા OBC અને EWS ના ઉમેદવારો માટે પણ રીપિયા ૨૫ ફી ની રકમ રહેશે. SC કેટેગરીના ઉમેદવારો માટે આ ભરતી માં કોઈ ફી રાખવામાં આવેલી નથી તથા ST કેટેગરીના અરજદારો ને પણ કોઈ ફી ભરવાની રહેશે નહિ.

નોધ : જે ઉમેદવારો એ જરૂરી ફી નહિ ભરેલ હોય તે લોકો આ ભરતી માટે યોગ્ય ગણાશે નહિ.તથા ભરેલ ફી કોઈ પણ સંજોગમાં પરત મળશે નહિ.

યુનિયન પબ્લિક સર્વિસ કમિસન ભરતી ૨૦૨૨ માટે લાયકાત :

આ ભરતી માં અલગ અલગ પોસ્ટ માટે જુદી જુદી લાયકાત ની જરૂર પડે છે તેથી લાયકાત માટે તમે નીચે આપેલા નોકીફીકાસન વાંચવા વિનતી છે. નોટીસ આ તમામ પોસ્ટ માટે ની જરૂરી લાયકાત નો ઉલ્લેખ કરવામાં આવેલ છે જેની ખાસ નોધ લેવી.

યુનિયન પબ્લિક સર્વિસ કમિસન ભરતી ૨૦૨૨ પસંદગી ની પ્રક્રિયા :

આ ભરતી માં બોર્ડ દ્રાર સૌ-પ્રથમ લેખિત પરિક્ષા નું આયોજન કરવામાં આવશે ત્યાર બાદ તેમાં પાસ થયેલા ઉમેદવારો ને કોમ્પુટર ટેસ્ટ માટે બોલાવવામાં આવશે . આ બંને પરિક્ષા માં પાસ થયેલા ઉમેદવાર નું મેરીડ બનાવશે અને પસંદગી થશે વધુ માહિતી માટે નીચે આપેલ સતાવાર વેબસાઈટ પર જઈ શકો છો.

યુનિયન પબ્લિક સર્વિસ કમિસન ભરતી ૨૦૨૨ અરજી કઈ રીતે કરવી :

  • સોં-પ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જાઓ
  • તેમાં તમારી લાયકાત માટેની ભરતી ને શોધો.
  • તેમાં તમને આપેલા ફ્રોમ ફિલ ઉપ કરો.
  • જરૂરી પુરાવા જરૂર હોય તો ઉપલોડ કરો.
  • જરુરી ફી ની ચુકવણી કરો
  • તમે ભરેલ ફ્રોમ ચેક કરો અને સબમિટ કરો અને તમારો સહી અને ફોટો પણ ઉપલોડ કરો.
  • તમારી અરજી ભવિષ્યના ઉપયોગ માટે PDFના રૂપે સાચવી લો અને ચેક કરી લો.

યુનિયન પબ્લિક સર્વિસ કમિસન ભરતી ૨૦૨૨ માટે મહત્વ ની કડીઓ :

આ ભરતી માટે ની મહત્વ ની કડીઓ નીચે આપેલી છે આ કડીઓ દ્રારા તમે આ ભરતી ની તમામ માહિતી મેળવી શકો છો તથા જાહેરાત મા પણ તમામ માહિતી આપેલી છે જેના દ્રારા તમે અરજીન કરી શકો ચો.

સત્તાવાર વેબસાઈટ : અહી ક્લિક કરો

જાહેરાત : અહી ક્લિક કરો

Leave a Comment