રાજય માં ઘણી જગ્યા એ અત્યરે વરસાદ નો માહોલ સર્જાયો છે એવામાં હવામાન વિભાગ દ્વારા જાણવામાં આવ્યું છે કે ઉતર ગુજરાત આગામી ત્રણ દિવસ માં ભારે થી અતિ ભારે વરસાદ ની સ્થિતિ સર્જાય તેમ છે જેમાં પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે
ગુજરાત ની અંદર અમદાવાદ અને ગાંધીનગર જેવા સહેરો માં પણ ભારે વરસાદ ની ચેતવણી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવા માં આવી છે . આ બે શહેરો માં અગામી બે દિવસ માં અતી ભારે વરસાદ ની સ્થિતિ સર્જાયતેવી શક્યતા છે
છેલા ૨૪ કલાક ની અંદર થયેલો સવથી વધુ વરસાદ
વિસ્તાર | વરસાદ ( ઇંચ ) |
સિનોર | ૦૨ |
ડેડીયાપાડા | ૦૨ |
સૂત્રાપાડા | ૦૨ |
વડોદરા | 1.૫ |
નાંદોદ | 1.૫ |
સાગબારા | 1.૦૦ |
ગરુડેશ્વર | 1.૦૦ |
સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે
ઉતર ગુજરાત ની જેમ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો માં પણ ભારે વરસાદ ની ગભીર માહોલ સર્જાય તેમ છે સૌરાષ્ટ્રના હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, આજે કચ્છ અને અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે, જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, મોરબીમાં ભારે વરસાદની શક્યતા છે
ઝોન પ્રમાણે વરસાદ છેલા ૨૪ કલાક ની અંદર થયેલો સવથી વધુ વરસાદ
વિસ્તાર | વરસાદ ઇંચ માં |
---|---|
કચ્છ | ૧૮.૯૦ |
સૌરાષ્ટ્ર | ૧૬.૬૦ |
ઉત્તર ગુજરાત | 10.૩૧ |
દક્ષિણ ગુજરાત | ૪૪.૨૯ |
મધ્ય ગુજરાત | ૧૬.૩૧ |
Source : www.divyabhaskar.co.in
મહત્વપૂર્ણ લિંક
ગુજરાત માં આજે વરસાદ ની આગાહી જાણવા | અહીં ક્લિક કરો |
હમારા હોમ પેજ પર જવા | અહી કિલક કરો |