WhatsApp ગ્રૂપમાં જોડાવો!

વડનગર નગરપાલિકા ભરતી ૨૦૨૨,જુનિયર ક્લાર્ક અને અન્ય પોસ્ટ

વડનગર નગરપાલિકા ભરતી ૨૦૨૨ :તાજેરત માં વડનગર નગરપાલિકા દ્રારા નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી માં જુનિયર ક્લાર્ક અને અન્ય ઘણી બધી પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે આ ભાર્તીભારતી વિશે ની તમામ માહિતી આજે અપને આ લેખ માં લઈશું જેવી કે વય મર્યાદા, લાયકાત અરજી કરવાની રીત વગેરે તો મિત્રો આ લેખ ને વાંચવા નું ભૂલશો નહિ.

વડનગર નગરપાલિકા ભરતી ૨૦૨૨

સંસ્થાનું નામવડનગર નગરપાલિકા
પોસ્ટનું નામજુનિયર ક્લાર્ક અને અન્ય
જગ્યાની સંખ્યાવિવિધ
અરજી કરવાની રીતઑફલાઇન
જોબ સ્થળવડનગર
છેલ્લી તારીખજાહેર થયા ની ૧૫ દિવસ માં (૧૫.૧૦.૨૦૨૨ જાહેર તારીખ )

આ પણ વાંચો : 8 પાસ સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ભાવનગર ભરતી

આ પણ વાંચો : તમારા પર જેનો ફોન આવે છે તેનું નામ બોલશે આ એપ્લિકેશન | Caller Name Announcer Apps

વડનગર નગરપાલિકા ભરતી ૨૦૨૨ લાયકાત

પોસ્ટ ની નામ લાયકાત
કલર્ક કામ ટાયપિસ્ટ સ્તાનક
સીનીયર કલાર્ક સ્તાનક
મુકાદમ ૧૦ પાસ

આ પણ વાંચો : GPSC ભરતી ૨૦૨૨, Apply [email protected]

આ પણ વાંચો : Gujarat University Recruitment 2022 |ગુજરાત યુનિવર્સીટી ભરતી ૨૦૨૨

વડનગર નગરપાલિકા ભરતી ૨૦૨૨ પગાર ધોરણ :

પોસ્ટ ની નામપગાર
કલર્ક કામ ટાયપિસ્ટ૧૯૯૦૦
સીનીયર કલાર્ક૨૫૫૦૦
મુકાદમ૧૫૦૦૦

વડનગર નગરપાલિકા ભરતી ૨૦૨૨ અરજી કઈ રીતે કરશો ?

આ ભરતી ઓફલાઈન મોડ પર કરવામાં આવશે આ ભરતી જાહેર થયા ના ૧૫ દિવસ માં અરજી રજીસ્ટર પોસ્ટ થી જાહેરાત માં આપેલ સરનામાં પર મોકલી આપવાની રહેશે સાથે લાયકાત અને જરૂરી પુરાવા પણ મોકલી આપવાના રહેશે. અરજી સમય સર પોહાચી જાય તેની ધ્યાન રાખવી

વધુ સુચનાં ઓ વાંચવા માટે નીચે આપેલ જાહેરાત વાંચો :

વડનગર નગરપાલિકા ભરતી ૨૦૨૨ મહત્વ ની કડીઓ :

સતાવાર જાહેરાત અહી કિલક કરો
હોમ પેજ અહી કિલક કરો

Leave a Comment