વલસાડ નગરપાલિકા ભરતી 2023,સીધું ઈન્ટરવ્યુ

વલસાડ નગરપાલિકા ભરતી 2023 : તાજેતર માં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી ૧૧ માસ ના કરાર આધારિત બહાર પાડવામાં આવી છે આ ભરતી વલસાડ નગરપાલિકામાં જુદી જુદી શાખા માટે બહાર પાડવામાં આવી છે આ ભરતી માટે લાયક ઉમેદવાર પોતાના પુરાવા લઇ અરજી કરી સકે છે ટે વિશે ની તમામ માહિતી માટે આ લેખ ને સંપૂર્ણ વાંચો.

વલસાડ નગરપાલિકા ભરતી 2023

સત્તાવાર વિભાગ વલસાડ નગરપાલિકા
પોસ્ટનું નામકલાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર
પોસ્ટની સંખ્યા02
જોબ સ્થળવલસાડ (ગુજરાત)
અરજી કરવાની પ્રક્રિયાવોકિંગ ઈન્ટરવ્યુ
ઈન્ટરવ્યુ તારીખ10/04/2023

શૈક્ષણિક લાયકાત :

આ ભરતી માટે ઉમેદવાર ધોરણ ૧૨ ની પરિક્ષા માં પાસ હોવું જરુરી છે તથા સાથે CCC ની પરિક્ષા પાસ હોવો જરૂરિ છે આ આ લાયકાત ની નીચે ના ઉમેદવાર માન્ય ગણવામાં આવશે નહિ.અને ઉમેદવાર ને પોસ્ટ ના વિષય માં ઓછામાં ઓછો 1 વર્ષ નો અનુભવ જરૂરિ છે.

અરજી કઈ રીતે કરશો ?

આં ભરતી ઓફલાઈન મોડ પર રાખવામાં આવી છે આ ભરતી માં લાયક ઉમેદવારે જાતે અરજી અને સાથે જરૂરિ પુરાવા ની નકલ અને અસલ લઇ નીચે આપલે સરનામાં પર હાજર રહેરવાનું રહેશે.

સરનામું : વલસાડ નગરપાલિકા કચેરી, વલસાડ

સમય : સવારે ૧૧ કલાકે

મહત્વની તારીખો:

ઈન્ટરવ્યુ તારીખ10/04/2023

મહત્વ ની કડીઓ :

જાહેરાત
હોમ પેજ

Leave a Comment

telegram માં જોડાવા અહીં ક્લિક કરો