વલસાડ નગરપાલિકા ભરતી :તાજતર માં વલસાડ માં નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી માં વિવિધ પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે આ ભરતી માં કુલ 30 જેતલી જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માં સુધુ ઈન્ટરવ્યું લેવામાં આવશે તો મત્રો આં ભરતી ની તમામ માહિતી મેળવવા માટે આ લેખ ને સંપૂર્ણ વાંચો.
વલસાડ નગરપાલિકા ભરતી 2022
સૂચના | વલસાડ નગર પાલિકા ભરતી |
પોસ્ટનું નામ | વિવિધ |
કુલ જગ્યા | 30 પોસ્ટ |
જાહેરાત નં. | – |
ઈન્ટરવ્યું તારીખ | ૨૧,૨૨ ૦૯.૨૦૨૨ |
સ્થળ | વલસાડ |
કુલ પોસ્ટ અને લાયકાત :
અ.નં. | વિગત | સંખ્યા | શૈક્ષણિક લાયકાત |
1 | હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર | 4 | ITI, HSI, ડિપ્લોમા ઇન સેનેટરી પાસ + ગ્રેજ્યુએટ |
2 | કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસીસ્ટન્ટ | 4 | ITI COPA પાસ + ધોરણ 12 પાસ |
3 | ડેટા એન્ટ્રી ઓપરેટર | 4 | ITI COPA પાસ + ધોરણ 12 પાસ |
4 | ઓફિસ આસીસ્ટન્ટ | 5 | ગ્રેજ્યુએટ + કોમ્પ્યુટર જ્ઞાન |
5 | ઈલેક્ટ્રીશ્યન (પંપમેન) | 2 | ITI ઈલેક્ટ્રીશ્યન પાસ |
6 | એટેન્ડન્ટ ઓપરેટર (કેમિકલ પ્લાન્ટ) | 3 | BSC Chemistry |
7 | ફીટર | 1 | ITI ફીટર + ધોરણ 12 પાસ |
8 | પ્લંબર | 2 | ITI પ્લંબર + ધોરણ 12 પાસ |
9 | ડ્રાઈવર | 5 | 12 પાસ + LMV વ્હીકલ + ટ્રેક્ટર ડ્રાઈવર |
કુલ જગ્યા | 30 |
પગાર ધોરણ :
આ ભરતી તાલીમ માટે કરવામાં આવે છે તેથી આ માં પગાર નહિ પણ નિયમ અનુસાર સાઈપેંડ આપવામાં આવશે.
વય મર્યાદા :
જાહેરાત માં આપેલી નથી પણ તાલીમ ના નિયમ અનુસાર ગણી સકે છે.
અરજી કઈ રીતે કરશો :
આ ભરતી માં સીધું ઈન્ટરવ્યું લેવામાં આવશે તેથી જરૂરિ પુરાવા લઇ વલસાડ નગરપાલિકા કચેરી એ ૧૧.૦૦ આપેલ તારીખ અનુસાર જવાનું રહેશે. એક વાર જાહેરાત અવશ્ય વાંચી લેવા વિનતી છે.
મહત્વ ની કડીઓ “
જાહેરાત | જાણોઅહીંથી |
હોમ પેજ | જાણોઅહીંથી |