વિધાર્થીઓના વાંચન માટે ઉપયોગી એપ

વિધાર્થીઓના વાંચન માટે ઉપયોગી એપ. :વિધાર્થીઓના વાંચન માટે ઉપયોગી એપ. : ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ તેમજ  સમગ્ર શિક્ષા અંતર્ગત *૫ થી ૧૧ વર્ષના* વિદ્યાર્થીઓમાં વાચન સુધારા માટે Google ની મદદ વડે  *“READ ALONG”* આકર્ષક મોબાઈલ એપ્લીકેશનનું નિર્માણ કરેલ છે. તો મિત્રો અપને આજે આ એપ વીશી ની તમામ માહિતી લઈશું.

વિધાર્થીઓના વાંચન માટે ઉપયોગી એપ.

તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આ એપ. વાંચન માટે ઈન્સ્ટોલ કરવાની છે. વાંચન, રમતો, ક્વિઝ અને ઘણું બધું, વિદ્યાર્થીઓ ને એવી મજા આવશે કે મોબાઈલમાં ફાલતુ જોવાનું ભૂલી જશે.તો મિત્રો આજે જ આ એપ નો ઉપયોગ કરો.

આ પણ વાંચો : કચ્છ મધ્યાન ભોજન યોજના ભરતી ૨૦૨૨, છેલ્લી તારીખ ૧૦.૧૦.૨૦૨૨

આ પણ વાંચો : PRL અમદાવાદ ભરતી ૨૦૨૨, વિવિધ જગ્યાઓ

આ પણ વાંચો : તમારા પર જેનો ફોન આવે છે તેનું નામ બોલશે આ એપ્લિકેશન | Caller Name Announcer Apps

Features:
• Works Offline : Once downloaded, it works offline, so it does not use any data.
• Safe : Since the app is made for children, there are no ads, and all sensitive information stays only on the device.
• Free: The app is completly free to use and has a vast library of books with different reading levels from Pratham Books, Katha Kids & Chhota Bheem, with new books added regularly.
• Games: Educational games within the app, make the learning experience fun.
• In-App Reading Assistant: Diya, the in-app reading assistant helps children read out loud and provides positive reinforcement when they read correctly, and help wherever they get stuck.
• Multi Child Profile: Multiple children can use the same app and create their individual profiles to track their own progress.
• Personalised: The app recommends the right level of difficulty books to each child depending on their reading level.

Languages available :
With Read Along, children can read a variety of fun and engaging stories in different languages including:
• English
• Hindi

એપ ડોઉંનલોડ કરવા માટે અહી કિલક કરો
હોમ પેજ અહી કિલક કરો



Leave a Comment

telegram માં જોડાવા અહીં ક્લિક કરો