વિધવા સહાય યોજના 2022 આજે જ ફ્રોમ ભરી મેળવો લાભ

વિધવા સહાય યોજના આજે જ ફ્રોમ ભરી મેળવો લાભ : ગુજરાત સરકારે ઘણી બધી નવી યોજનાઓ બહાર પડી છે જેની સામાન્ય લોકો ને જાણ રહેતી નથી એમની જ એક વિધવા સહાય યોજના છે આ યોજનામાં જે વ્યક્તિઓ ના પતિ અવશાન પામેલ છે તે લોકો માટે આર્થીક મદદ માટે સરકાર દ્રારા આ યોજના ને અમલ માં મુકવામાં આવી છે, તો મિત્રો આજે આ લેખ માં આ યોજના વિષે સંપૂર્ણ માહિતી મેળવીશું જેવી કે જરૂરી ડોક્યુમેન્ટ, કેટલી સહાય મળશે, અરજી કઈ રીતે કરવી વગેરે તો મિત્રો આ લેખ ને પૂરો વાંચવાનું ભૂલશો નહિ. આવી માહિતી થી તમે કોઈ ને મદદ રૂપ થઇ શકો છો.તો બીજા ને મોકવાનું ભૂલતા નહિ.

વિધવા સહાય યોજના આજે જ ફ્રોમ ભરી મેળવો લાભ

યોજનાનું નામ વિધવા સહાય યોજના
કેટલી સહાય ૧૨૫૦ દર મહીને
સહાય કોને મદદ રૂપ નિરાધર વિધવા બહેનો ને
યોજના નું ધ્હેય આર્થીક રીતે સહાય
ફ્રોમ ક્યાંથી મેળવવું ગ્રામપંચાયત/તલાટી/મામલતદાર/જન સેવા કેન્દ્ર કચેરી ખાતેથી તથા online
ક્યાં જમા કરાવવું ગ્રામપંચાયત/તલાટી/મામલતદાર/જન સેવા કેન્દ્ર કચેરી ખાતેથી તથા online
છેલ્લી તારીખ

આ પણ વાંચો :GPSC ભરતી ૨૦૨૨ , છેલ્લી તારીખ 09/09/2022

કોને મળશે આ યોજના નો લાભ

આ યોજના નો લાભ ૧૮ વર્ષ વધુ ઉમર ની વિધવા બહેનો લાખ લઇ સકે છે પણ આ કુંટુંબ નું વાર્ષિક આવક ૧૨૦,૦૦૦ ગ્રામ માટે અને સહેરી માટે ૧૫૦,૦૦૦ થી વધુ ના હોવી જોઈએ ની તો આ યોજના ઓ લાભ મળશે નહિ.

આ યોજના નો લાભ લેતી બહેનો એ સરકારી ની કોઈ પણ વ્યવસાય લક્ષી તાલીમ ૨ વર્ષમાં લેવાની રહેશે.

જરૂરી ડોક્યુમેન્ટ :

આ યોજના માટે નીચે પ્રમાણે જરૂરી પુરાવા ની લીસ્ટ આપેલ છે.

  •  અરજદારની અરજી
  • આવકનો દાખલો
  • વિધવા નું પ્રમાણપત્ર
  • પતિ નો મરણ નો દાખલો
  • વિધવા ના લાયકાત ના પુરાવા
  • વારસદારોનું પેઢીનામું.
  • રેશનકાર્ડની નકલ.
  • બે ફોટા
  • આધાર કાર્ડની નકલ
  • બેંક ના પાસબૂક ની નકલ
  • બાળક ના જન્મ ના દાખલા
  • વસવાટ નું પ્રમાણ પાત્ર ઓછામાં ઓછુ ૧૦ વર્ષનું
  • અરજદાર નું સ્કુલ લિવીંગ સર્ટીફીકેટ
  • તલાટીશ્રીની રૂબરૂનું બાંહેધરી પત્ર(18 થી 40 વર્ષની વય જુથના અરજદારોએ એક વર્ષની અંદર સરકાર માન્ય તાલીમમાં જોડાવવા અંગેનું)
  • પુનઃ લગ્ન કરેલ નથી તેનું   પ્રમાણપત્ર.
  • અરજદારે પોતાના શરીર પરના ઓળખનું નિશાન ફરજિયાત દર્શાવવાનું રહેશે

મળતા લાભ :

આ યોજના માં વિધવા ને ૧૨૫૦ દર મહીને આપવામાં આવશે આ દર મહિના ના પ્રથમ અઠવાડિએ આપવામાં આવશે. આ રૂપિયા તેના બેંક ખાતા માં આપવામાં આવશે. તથા વિધવા ને રૂપિયા ૧૦૦૦૦૦ નો વીમા આપવામાં આવે છે. જેની અમુક સરતો ને અધીન છે.

આ પણ વાંચો : હર ઘર તિરંગાનો ફોટો બનાવો તમારા નામવાળું આવું સર્ટી ડાઉનલોડ કરો ૨ મિનીટ માં

અરજી ફી

આ યોજના માટે ફ્રોમ ના રૂપિયા 20 આપવાના ગ્રામ પંચાયત માં દ્રારા લેવામાં આવે છે.કે કોઈ પણ સત્તાવાર કચેરી દ્રારા લેવામાં આવે છે.

ફ્રોમ ક્યાંથી કઈ રીતે ભરવું :

આ યોજના માટે અરજી માટે નું ફ્રોમ ગ્રામ પંચાયત /તલાટી/મામલતદાર/જન સેવા કેન્દ્ર કચેરી ખાતેથી તથા online મેળવી શકો છો. તેમાં જરૂરી વિગતો ભરી જેતે કચેરીમાં જમા કરવાનું રહેશે.

ત્યાર બાદ ફ્રોમ અને જરૂરી પુરાવા ના આધારે ઓનલાઈન મોડ માં digidal gujarat પોર્ટર પર ફ્રોમ ફિલ કરો અને તેની pdf મેળવો .

ત્યાર બાદતમે તેની પ્રિન્ટ લઇ લો ફ્રોમ ભર્યા પછી થોડા સમય પછી કે આગળના મહીને થી તમને સહાય મળી સકે છે.જો જરૂરી માહિતી ને યોગ્ય હોય તો તે નક્કી જરૂરી વિભાગ ના અધિકારી ઓ કરશે.

મહત્વ ની કડિયો

હોમ પેજ અહી કિલક કરો
વિધવા સહાય યોજના નું ફ્રોમ અહી કિલક કરો

Leave a Comment

telegram માં જોડાવા અહીં ક્લિક કરો