વિધાસહાયક ભરતી ૨૦૨૨ વેટીંગ રાઉન્ડ જાહેર : વિધાસહાયક ભરતી ધોરણ 1 થી ૫ અને 6 થી 10 માટે નું વેટીંગ લીસ્ટ જાહેર કરી દેવા માં આવ્યું છે સતાવાર વેબસાઈટ પર જી તમે આ pdf ડાઉનલોડ કરી શકો છો . 11/08/2022 મેરીટ માં નામ આવ્યું હોય તેવા ઉમેદવારો સતાવાર વેબસાઈટ પર થી પોતાનો કોલ લટેર ડાઉનલોડ કરી સકે છે
વિધાસહાયક ભરતી ૨૦૨૨ વેટીંગ રાઉન્ડ જાહેર
સંસ્થા | ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ |
પોસ્ટ નામ | વિધાસહાયક ભરતી ૨૦૨૨ વેટીંગ રાઉન્ડ |
શ્રેણી | વેટીંગ રાઉન્ડ |
સતાવાર વેબસાઈટ | http://vsb.dpegujarat.in/ |
વિધાસહાયક ભરતી ૨૦૨૨ વેટીંગ લીસ્ટ કઈ રીતે ડાઉનલોડ કરવું ?
- સવ પ્રથમ સતાવાર વેબસાઈટ પર જાવ
- GEN – Cut Off Waiting GHAT – Cut Off Waiting શોધો
- તેની પર કિલક કરો
- pdf ડાઉનલોડ કરો
મહત્વ ની કડિયો
વિધાસહાયક ભરતી ૨૦૨૨ વેટીંગ લીસ્ટ | GEN – Cut Off Waiting GHAT – Cut Off Waiting |
વિધાસહાયક ભરતી ૨૦૨૨ વેટીંગ લીસ્ટ કોલ લટેર | • GEN Waiting Round Call Letter: Click Here • GHAT Waiting Round Call Letter: Click Here |
સતાવાર વેબસાઈટ | અહી કિલક કરો |