રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડ (વિઝાગ સ્ટીલ ભરતી 2022: તાજેતર માં ભારત માં બેરોજગારો માટે વિઝાગ સ્ટીલ ની ભરતી ૨૦૨૨ ની જાહેરાત કરવામાં આવી છે તો જે પણ લોકો આ આ ભરતી માં લાયકાત ધરાવતા હોય અથવા તો રાસધરાવતા હોય એ ઉમેદવારો આ ભરતી માટે આપેલ સત્તાવાર વેબસાઈટપર જઈ ને ફોર્મ ભરી શકો છો.
વિઝાગ સ્ટીલ ભરતી 2022: માટે ઉમેદવારે છેલ્લી તારીખ પેહલા આપેલ સત્તાવાર વેબસાઈટ પર જઈ ને પોતાનું ફોર્મ ભરી શકે છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18-08-2022 છે તે પહેલા પોતાનું ફોર્મ ભરી દેવું તે પછી સ્વીકારવા માં આવશે નહિ એ ખાસ ધ્યાન માં લેવું અને વધુ માહિતી અહી નીચે મુજબ આપેલી છે જેમ કે શૈક્ષણિક લાયકાત ,ફોર્મ કઈ રીતે ભરવું , વયમર્યાદા ,પસદગી પ્રક્રિયા ,અરજી કરવા માટે ની ફી કેટલી છે એ બધું આ લેખ માં આપેલું છે તો કૃપા કરીને આ લેખ ને પૂરો વાંચવા વિનંતી કરવામાં આવે છે .
વિઝાગ સ્ટીલ ભરતી 2022
ભરતી નું નામ | રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડ (વિઝાગ સ્ટીલ) |
પોસ્ટ | વિવિધ ટ્રેડ એપ્રેન્ટિસ |
જગ્યાઓ | 319 |
ઓનલાઈન અરજી કરવની તારીખ | 05-08-2022 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 18-08-2022 |
કેટેગરી | સરકારી નોકરી |
ભરતી માટે નું સ્થળ | ઇન્ડિયા |
સત્તાવાર સાઈટ | https://www.vizagsteel.com/ |
પોસ્ટ ની જગ્યાઓ :
પોસ્ટનું નામ | જગ્યાઓ |
વિવિધ ટ્રેડ એપ્રેન્ટિસ | 319 |
શૈક્ષણિક લાયકાત:
શૈક્ષણિક લાયકાતની વિગતો માટે આપેલ સાત્તાવાર જાહેર નોટીફીકેસન ને વાંચો
વય મર્યાદા:
- વય મર્યાદા 01/April/2022 ના રોજ
- ન્યૂનતમ – 18 વર્ષ
- મહત્તમ – 25 વર્ષ
આ ભરતી માટે વાય મર્યાદા માં ઓછા માં ઓછી ૧૮ વર્ષ અને વધારે માં વધારે ૨૫ હોવી જોઈએ
અરજી ફી:
- સામાન્ય / OBC / EWS ઉમેદવારો: રૂ. 200/-
- SC/ST/PWD ઉમેદવારો: રૂ.100/-
- PH ઉમેદવારો: રૂ.100/-
- ચુકવણી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ દ્વારા કરી શકાય છે
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારોની પસંદગી મેરિટ લિસ્ટ અને SSB ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે..
અરજી કઈ રીતે કરવી?:
રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ https://www.vizagsteel.com/ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
મહત્વપૂર્ણ તારીખ:
- ઓનલાઈન અરજીની શરૂઆતની તારીખ: 05-08-2022
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 18-08-2022
- પરીક્ષા તારીખ – 04 સપ્ટેમ્બર 2022
મહત્વપૂર્ણ કડી ઓ :
સત્તાવાર જાહેરાત | Click Here |
સત્તાવાર સાઈટ | Click Here |
હમારા હોમ પેજ પર જવા માટે | Click Here |