RRC પશ્ચિમ રેલ્વે ગ્રુપ સી ભરતી 2022: RRC પશ્ચિમ રેલ્વે દ્વારા હાલમાં નવી ભરતી માટે નું જાહેરાત બહાર પાડવા માં આવી છે એમાં ૨૧ જેટલી ખાલી જગ્યા ઓ માટે ઉમેદવારો પાસે થી અરજી માગવા માં આવી છે આ ભરતી માટે લાયક ઠરેલ ઉમ્દેવારો એ નિયત સમય દરમિયાન પોતાની અરજી સતાવાર વેબસાઈટ પર જઈ online કરવા ની રહશે .
નોધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો અને પુર્સ્થી કર્યા બાદ જ પોતાની અરજી કરો . કોઈ પણ ભરતી કે જાહેરાત માટે Ojasgujarats.com કોઈ પણ જવાબદારી લેતું નથી