GMRC Recruitment 2025 : તાજેતરમાં નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે આ બધી ગુજરાત મેટ્રો રેલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં વિવિધ પોસ્ટો માટે અરજી મંગાવવામાં આવી છે આજે આપણે આ પતિ વિશેની તમામ માહિતી મેળવી છે અરજી કરવા માટે લાયક ઉમેદવારો તારીખ 21-5-2025 સુધી ઓનલાઈન મારફતે અરજી કરી શકે છે.
GMRC Recruitment 2025
સત્તાવાર વિભાગ | ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ |
પોસ્ટનું નામ | વિવિધ |
અરજી કરવાની માટેની શરૂની તારીખ | 30/04/2025 |
અરજી કરવા માટેની છેલ્લી તારીખ | 21/05/2025 |
Official Website | http://www.gujaratmetrorail.com |
GMRC Recruitment 2025 માટે શૈક્ષણિક લાયકાત અને ઉંમર મર્યાદા :
મિત્રો આ ભરતીમાં વિવિધ પોસ્ટો માટે અરજી મંગાવવામાં આવી છે જેમાં અમુક કોન્ટ્રાક્ટ બેઝ પણ અરજીઓ મંગાવવામાં આવી છે માટે ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે શૈક્ષણિક લાયકાત માટે તમે જે પોસ્ટ માટે અરજી કરવા માગતા હોય તેનું નોટિફિકેશન વાંચવું. મિત્રો વિવિધ પોસ્ટ હોવાથી ઉંમરની મર્યાદા પણ અલગ અલગ હોઈ શકે છે માટે ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે એકવાર જાહેરાતમાં શાંતિથી વાંચો.
અરજી કઈ રીતે કરશો ?
મિત્રો અરજી કરતા પહેલા ઉમેદવાર મિત્રો તમે જે ભરતી માટે અરજી કરો છો તેનું એકવાર જાહેરાત કે નોટિફિકેશન શાંતિથી વાંચી લો અને જાણી લો કે આ ભરતી માટે તમે યોગ્ય છો કે નથી ત્યારબાદ જ અરજી કરવા મારી વિનંતી છે
- મિત્રો અરજી કરવા માટે સૌપ્રથમ તમારે સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર કરવાની રહેશે
- ત્યારબાદ તમારે તેમાં પોતાની પ્રાથમિક માહિતી દ્વારા લોગીન કરી લેવાનું રહેશે
- ત્યારબાદ જરૂર ડિટેલ ભરવાની રહેશે
- હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
- અરજી સબમીટ કરો
- જો અરજી ફી હોય તો તેમની ચુકવણી કરો
- હવે ભવિષ્યના ઉપયોગ માટે ભરેલા અરજીની પીડીએફ કે પ્રિન્ટ સ્વરૂપે સાચવી લો.