બેંક ઓફ બરોડા ઓફિસ આસિસ્ટન્ટ ભરતી 2025 : Bank of Baroda (BOB) એ ઓફિસ આસિસ્ટન્ટ માટે ની ભરતી ની જાહેરાત કરી છે. જે 2 મે, 2025 ના રોજ સત્તાવાર રીતે બહાર પાડવામાં આવી હતી. આ ભરતી માટે ૫૦૦ જેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. વધુ માહિતી માટે હમારા લેખ ને સંપુણ વાંચો.

બેંક ઓફ બરોડા ઓફિસ આસિસ્ટન્ટ ભરતી 2025:
ઓર્ગેનાઈઝેશન બોંડ | બેંક ઓફ બરોડામાં ઓફિસ આસિસ્ટન્ટની ભરતી 2025 |
બેંક નું નામ | બેંક ઓફ બરોડા |
પોસ્ટ નું નામ | ઓફિસ આસિસ્ટન્ટ (પટાવાળા) |
કુલ જગ્યા | 500 |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
નોકરીનું સ્થાન | ભારતભરમાં |
અરજી કરવાની છેલ્લી તારીખ | 23/05/2025 |
સત્તાવાર વેબસાઇટ | www.bankofbaroda.in |
બેંક ઓફ બરોડા ઓફિસ આસિસ્ટન્ટ ભરતી 2025:
બેંક ઓફ બરોડા ઓફિસ આસિસ્ટન્ટ ભરતી આવી છે જેમાં જે મિત્રો આ ભરતી માટે અપ્લાય કરવા માંગતા હોય તો આ ભરતી માં કુલ ૫૦૦ જેટલી ખાલી જગ્યાઓ ભરવાની છે.
વય મર્યાદા :
તો મિત્રો આ ભરતી માટે ૧૮ વર્ષ થી ઉપર ના અને 26 વર્ષ થી ઉપર ના ઉમેદવારો અપ્લાય કરી શકે છે.
શૈક્ષણિક લાયકાત :
- ૧૦મું ધોરણ (એસ.એસ.સી./ મેટ્રિક્યુલેશન) પાસ કરેલ.
- રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોની સ્થાનિક ભાષામાં નિપુણતા (એટલે કે ઉમેદવાર જે ખાલી જગ્યાઓ માટે અરજી કરવા માંગે છે તે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોની સ્થાનિક ભાષામાં વાંચન, લેખન અને બોલતા આવડતું હોવું જોઈએ).
મહત્વની તારીખો :
અરજી કરવાની સરુઆત ની તારીખ | 2/05/2025 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 23/05/2025 |
મહત્વની લિંક :
નોતીફીકેસન | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |