Indian Army TGC 142 Recruitment 2025,30 જગ્યા પર ભરતી ની જાહેરાત,જાણો સંપૂર્ણ માહિતી.

Indian Army TGC 142 Recruitment 2025 : ભારતીય સેના દ્વારા ટેકનિકલ ગ્રેજ્યુકેશન કોર્સ માટે ભરતી બહાર પાડવામાં આવી છે 142 ની જગ્યા માટે અરજી મંગાવવામાં આવી છે આ ભરતીમાં એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ અરજી કરી શકશો આજે આપણે આ લેખમાં આ ભરતીવિશેની તમામ માહિતી મેળવીશું તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચજો અને તમારા મિત્ર સાથે પણ શેર કરજો

Indian Army TGC 142 Recruitment 2025

વિષયવિગતો
સત્તાવાર વિભાગભારતીય સેના
જાહેરાતનું નામTGC (Technical Graduate Course)
કોઈ જગ્યાએ30
સ્થળઇન્ડિયન મિલિટરી અકેડેમી (IMA), દેહરાદૂન
સમયગાળો12 મહિના
અરજી કરવાની તારીખ30 એપ્રિલ 2025
અરજીની અંતિમ તારીખ29 મે 2025 (સાંજના 3:00 વાગ્યા સુધી)
સત્તાવાર વેબસાઇટjoinindianarmy.nic.in

Indian Army TGC 142 Recruitment 2025 માટે વય મર્યાદા અને લાયકાત :

મિત્રો આ ભરતી માટે ઉમેદવાર ની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ નક્કી કરવામાં આવે છે જ્યારે વધુમાં વધુ ઉંમર 27 વર્ષ નક્કી કરવામાં આવી છે જે 2 જાન્યુઆરી 1999 થી 1 જાન્યુઆરી 2006 ની વચ્ચે જન્મેલા હોવા જરૂરી છે આ વિશેની વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચવા માટે નમ્ર વિનંતી છે.

મિત્રો લાયકાતની વાત કરીએ તો આ ભરતી માટે બી અથવા બીટેક સંબંધિત એન્જિનિયરિંગ વાળા વિદ્યાર્થીઓ આ ભરતી માટે યોગ્ય ગણવામાં આવશે આ વિશેની ડિટેલમાં માહિતી માટે નીચે આપેલ જાહેરાત અવશ્ય વાંચવા અમારી નમ્ર વિનંતી છે થર્ડ યરના સ્ટુડન્ટ પણ આ ભરતી માટે અરજી કરી શકે છે.

Branch Wise જગ્યાઓ

શાખાજગ્યાઓ
સિવિલ એન્જિનિયરિંગ08
કમ્પ્યુટર સાયન્સ / IT06
ઇલેક્ટ્રોનિક્સ / ટેલિકમ્યુનિકેશન06
મેકેનિકલ / એરોનોટિકલ / ઇન્ડસ્ટ્રિયલ06
ઇલેક્ટ્રિકલ / ઇન્સ્ટ્રુમેન્ટેશન02
અન્ય (આર્કિટેકચર, બાયોમેડિકલ)02
કુલ30

Indian Army TGC 142 Recruitment 2025 અરજી કઈ રીતે કરશો ?

  • વાચક મિત્રોને અમારી નમ્ર વિનંતી છે કે એકવાર શાંતિથી જાહેરાત વાંચી લો અને અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ જ અરજી કરો
  • અરજી કરવા માટે સૌપ્રથમ તમારે સત્તાવાર વેબસાઇટ પર વિઝીટ કરો : joinindianarmy.nic.in
  • તેમાં તમારો પહેલી વખત અરજી કરો છો તો રજીસ્ટર કરવું પડશે રજીસ્ટર અને ત્યારબાદ લોગિન કરો
  • હવે TGC-142 અરજી ફોર્મ ભરો
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  • અરજી ફોર્મ સબમિટ કરો અને તેની પ્રિન્ટ લો

મહત્વપૂર્ણ લિંક્સ :

સત્તાવાર વેબસાઇટ
જાહેરાત માટે
અરજી કરવા માટે
હોમ પેજ માટે

Leave a Comment