બેંક ઓફ બરોડા ઓફિસ આસિસ્ટન્ટ ભરતી 2025 : 500 જગ્યાઓ પર ભરતી ની જાહેરાત જાણો સંપૂર્ણ માહિતી.

બેંક ઓફ બરોડા ઓફિસ આસિસ્ટન્ટ ભરતી 2025 : Bank of Baroda (BOB)  એ ઓફિસ આસિસ્ટન્ટ માટે ની ભરતી ની જાહેરાત કરી છે. જે 2 મે, 2025 ના રોજ સત્તાવાર રીતે બહાર પાડવામાં આવી હતી. આ ભરતી માટે ૫૦૦ જેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. વધુ માહિતી માટે હમારા લેખ ને સંપુણ વાંચો.

બેંક ઓફ બરોડા ઓફિસ આસિસ્ટન્ટ ભરતી 2025:

ઓર્ગેનાઈઝેશન બોંડબેંક ઓફ બરોડામાં ઓફિસ આસિસ્ટન્ટની ભરતી 2025
બેંક નું નામ બેંક ઓફ બરોડા
પોસ્ટ નું નામ ઓફિસ આસિસ્ટન્ટ (પટાવાળા)
કુલ જગ્યા500
અરજી કરવાની રીતઓનલાઇન
નોકરીનું સ્થાન ભારતભરમાં
અરજી કરવાની છેલ્લી તારીખ23/05/2025
સત્તાવાર વેબસાઇટwww.bankofbaroda.in

બેંક ઓફ બરોડા ઓફિસ આસિસ્ટન્ટ ભરતી 2025:

બેંક ઓફ બરોડા ઓફિસ આસિસ્ટન્ટ ભરતી આવી છે જેમાં જે મિત્રો આ ભરતી માટે અપ્લાય કરવા માંગતા હોય તો આ ભરતી માં કુલ ૫૦૦ જેટલી ખાલી જગ્યાઓ ભરવાની છે.

વય મર્યાદા :

તો મિત્રો આ ભરતી માટે ૧૮ વર્ષ થી ઉપર ના અને 26 વર્ષ થી ઉપર ના ઉમેદવારો અપ્લાય કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત :

  • ૧૦મું ધોરણ (એસ.એસ.સી./ મેટ્રિક્યુલેશન) પાસ કરેલ.
  • રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોની સ્થાનિક ભાષામાં નિપુણતા (એટલે ​​કે ઉમેદવાર જે ખાલી જગ્યાઓ માટે અરજી કરવા માંગે છે તે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોની સ્થાનિક ભાષામાં વાંચન, લેખન અને બોલતા આવડતું હોવું જોઈએ).

મહત્વની તારીખો :

અરજી કરવાની સરુઆત ની તારીખ2/05/2025
અરજી કરવાની છેલ્લી તારીખ23/05/2025

મહત્વની લિંક :

નોતીફીકેસન અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

Leave a Comment