Indian Army TGC 142 Recruitment 2025 : ભારતીય સેના દ્વારા ટેકનિકલ ગ્રેજ્યુકેશન કોર્સ માટે ભરતી બહાર પાડવામાં આવી છે 142 ની જગ્યા માટે અરજી મંગાવવામાં આવી છે આ ભરતીમાં એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ અરજી કરી શકશો આજે આપણે આ લેખમાં આ ભરતીવિશેની તમામ માહિતી મેળવીશું તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચજો અને તમારા મિત્ર સાથે પણ શેર કરજો
Indian Army TGC 142 Recruitment 2025
વિષય | વિગતો |
---|---|
સત્તાવાર વિભાગ | ભારતીય સેના |
જાહેરાતનું નામ | TGC (Technical Graduate Course) |
કોઈ જગ્યાએ | 30 |
સ્થળ | ઇન્ડિયન મિલિટરી અકેડેમી (IMA), દેહરાદૂન |
સમયગાળો | 12 મહિના |
અરજી કરવાની તારીખ | 30 એપ્રિલ 2025 |
અરજીની અંતિમ તારીખ | 29 મે 2025 (સાંજના 3:00 વાગ્યા સુધી) |
સત્તાવાર વેબસાઇટ | joinindianarmy.nic.in |
Indian Army TGC 142 Recruitment 2025 માટે વય મર્યાદા અને લાયકાત :
મિત્રો આ ભરતી માટે ઉમેદવાર ની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ નક્કી કરવામાં આવે છે જ્યારે વધુમાં વધુ ઉંમર 27 વર્ષ નક્કી કરવામાં આવી છે જે 2 જાન્યુઆરી 1999 થી 1 જાન્યુઆરી 2006 ની વચ્ચે જન્મેલા હોવા જરૂરી છે આ વિશેની વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચવા માટે નમ્ર વિનંતી છે.
મિત્રો લાયકાતની વાત કરીએ તો આ ભરતી માટે બી અથવા બીટેક સંબંધિત એન્જિનિયરિંગ વાળા વિદ્યાર્થીઓ આ ભરતી માટે યોગ્ય ગણવામાં આવશે આ વિશેની ડિટેલમાં માહિતી માટે નીચે આપેલ જાહેરાત અવશ્ય વાંચવા અમારી નમ્ર વિનંતી છે થર્ડ યરના સ્ટુડન્ટ પણ આ ભરતી માટે અરજી કરી શકે છે.
Branch Wise જગ્યાઓ
શાખા | જગ્યાઓ |
---|---|
સિવિલ એન્જિનિયરિંગ | 08 |
કમ્પ્યુટર સાયન્સ / IT | 06 |
ઇલેક્ટ્રોનિક્સ / ટેલિકમ્યુનિકેશન | 06 |
મેકેનિકલ / એરોનોટિકલ / ઇન્ડસ્ટ્રિયલ | 06 |
ઇલેક્ટ્રિકલ / ઇન્સ્ટ્રુમેન્ટેશન | 02 |
અન્ય (આર્કિટેકચર, બાયોમેડિકલ) | 02 |
કુલ | 30 |
Indian Army TGC 142 Recruitment 2025 અરજી કઈ રીતે કરશો ?
- વાચક મિત્રોને અમારી નમ્ર વિનંતી છે કે એકવાર શાંતિથી જાહેરાત વાંચી લો અને અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ જ અરજી કરો
- અરજી કરવા માટે સૌપ્રથમ તમારે સત્તાવાર વેબસાઇટ પર વિઝીટ કરો : joinindianarmy.nic.in
- તેમાં તમારો પહેલી વખત અરજી કરો છો તો રજીસ્ટર કરવું પડશે રજીસ્ટર અને ત્યારબાદ લોગિન કરો
- હવે TGC-142 અરજી ફોર્મ ભરો
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- અરજી ફોર્મ સબમિટ કરો અને તેની પ્રિન્ટ લો