High Court of Gujarat Driver Recruitment 2025,૮૬ જિલ્લા કોર્ટની ખાલી જગ્યાઓ, સંપૂર્ણ માહિતી અહીંથી.

High Court of Gujarat Driver Recruitment 2025 : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવે છે આ ભરતી ગુજરાત હાઇકોર્ટ માં આવી છે. આ ભરતીમાં ગુજરાત હાઇકોર્ટ માટે ડ્રાઇવર ની જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે. આ ભરતીમાં લગભગ ૮૬ જેટલી જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવે છે આજે આપણે આ લેખમાં ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચજો અને તમામ મિત્રો સાથે પણ શેર કરજો.

High Court of Gujarat Driver Recruitment 2025

સત્તાવાર વિભાગહાઇકોર્ટ ઓફ ગુજરાત
જગ્યા નું નામડ્રાઇવર
ટોટલ જગ્યાઓ86
અરજી કરવાની શરૂ ની તારીખ16 May 2025 (12:00 PM)
અરજી કરવાની છેલ્લી તારીખ06 June 2025 (11:59 PM)
અરજી મોડઓનલાઇન
ઓફિશિયલ વેબસાઈટhc-ojas.gujarat.gov.ingujarathighcourt.nic.in

High Court of Gujarat Driver Recruitment 2025 કેટેગરી પ્રમાણે જગ્યાઓ.

CategoryTotalFemale Reserved
General648
SC40
ST51
SEBC120
EWS10

High Court of Gujarat Driver Recruitment 2025 શૈક્ષણિક લાયકાત અને ઉંમર મર્યાદા

  • માન્ય બોર્ડમાંથી ૧૨મું ધોરણ અથવા તેની સમકક્ષ પાસ કરેલી હોવી જરૂરી.
  • ઓછામાં ઓછા ૩ વર્ષ પહેલાં જારી કરાયેલ માન્ય લાઈટ અને/અથવા ભારે મોટર વાહન ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું આવશ્યક છે.
  • ટ્રાફિક સંકેતો, રોડ સિગ્નલો, મૂળભૂત વાહન જાળવણી અને વાહનની સાર સંભાળ અને સામાન્ય રીપેરીંગ માટેની જ્ઞાન જરૂરી છે.
  • વાહન મિકેનિક્સમાં કુશળ ઉમેદવારોને પસંદગી આપવામાં આવશે.
  • કોમ્પ્યુટર નું સામાન્ય જ્ઞાન હોવું જરૂરી છે
  • ઉમેદવારને હિન્દી ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે

ઉંમર મર્યાદા : આ ભરતી માટે ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 23 વર્ષ અને વધુમાં વધુ ઉંમર ૩૩ વર્ષ નક્કી કરવામાં આવી છે. આ ઉંમર સિવાયના ભરતી માટે યોગ્ય ગણવામાં આવશે નહીં.

શારીરિક સ્ટાન્ડર્ડ :

ઉમેદવારMinimum HeightChest (Expanded)
Male (General)162 cmMin. 84 cm
Male (ST)158 cmMin. 84 cm
Female (General)158 cmNot Applicable
Female (ST)155 cmNot Applicable

High Court of Gujarat Driver Recruitment 2025 અરજી ફી :

કેટેગરીઅરજી ફી
General₹1000 + Bank Charges
SC/ST/SEBC/EWS/ESM₹500 + Bank Charges

પરીક્ષાની તારીખ (લગભગ )

વિગતતારીખ
લેખિત પરીક્ષાની તારીખ06 July 2025
ડ્રાઇવિંગ અથવા બીજી સ્ટીલ માટેની તારીખAugust 2025

High Court of Gujarat Driver Recruitment 2025 અરજી કઈ રીતે કરશો ?

  • સૌપ્રથમ ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે એકવાર જાહેરાત શાંતિથી વાંચી લે અને ત્યારબાદ અરજી કરવી.
  • સૌપ્રથમ https://hc-ojas.gujarat.gov.in ની મુલાકાત લો
  • તેમાં RC/1434/2025 (ડ્રાઇવર) માટે વર્તમાન જાહેરાત હેઠળ “ઓનલાઇન અરજી કરો” પર ક્લિક કરો.
  • હવે એમાં જરૂરી ડીટેલ ભરો
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • તેની ચુકવણી કરો
  • ભવિષ્યના સંદર્ભ માટે તમારા અરજી ફોર્મ અને ચુકવણી રસીદને સાચવો અને પ્રિન્ટ કરો.

મહત્વપૂર્ણ લિંક્સ :

જાહેરાત માટે
અરજી કરવા માટે (અરજી શરુ તારીખ ૧૬/૦૫/૨૦૨૫ થી થશે )
સતાવે વેબસાઈટ માટે
હોમ પેજ માટે

Leave a Comment